ETV Bharat / city

એક જ પરિવારના ત્રણ ચેમ્પિયન અને ત્રણ નેશનલ રેફરી, પરિવારે પામી અનોખી ઓળખ

વડોદરાના એક પરિવારના જ ત્રણ નેશનલ ચેમ્પિયન અને ત્રણ નેશનલ રેફરી રહી ચુક્યા છે. તેમજ આ પરિવારના સભ્યોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ પણ જીત્યા છે. ત્યારે કોણ છે આ પરીવાર આવો જાણીએ વિગતવાર. Malkhambha game 2022 in 36th Gujarat National Championship

એક જ પરિવારના ત્રણ ચેમ્પિયન અને ત્રણ નેશનલ રેફરી, પરિવારે પામી અનોખી ઓળખ
એક જ પરિવારના ત્રણ ચેમ્પિયન અને ત્રણ નેશનલ રેફરી, પરિવારે પામી અનોખી ઓળખ
author img

By

Published : Aug 26, 2022, 4:30 PM IST

વડોદરા મોબાઈલ ઇન્ટરનેટ અને ટેલિવિઝનની માયાજાળના આજના યુગમાં વડોદરાનો ચોકસી પરિવાર એવો છે કે પોતે તન મનને બીમાર કરતાં વ્યસનોથી દૂર રહે છે. કેમ કે આ પરિવારને તન અને મનને સ્વસ્થ રાખતા મલખંભ નામના ખેલમાં પરોવાયેલા પરિવાર છે. આ પરિવાર છેલ્લે ત્રણ પેઢીથી મલખમ પ્રેમી છે અને એટલું જ નહીં. પરંતુ, આ રમત સાથે સંકળાયેલા પરિવારના સભ્યો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ચૂક્યા છે.

ત્રણ ચેમ્પિયન અને ત્રણ નેશનલ રેફરી

ચોક્કસી પરિવાર નાનપણથી મલખંભ સાથે પ્રેમ આ પરિવારના રાહુલ ચોક્સીએ જણાવ્યું હતું કે, નાનપણથી જ મલખંભ રમત સાથે જોડાયેલા છે. પિતા કનૈયાલાલ ચોકસી વડોદરાના ઐતિહાસિક અખાડા જુમ્માદાદા વ્યાયામ શાળા સાથે સંકળાયેલા હતા. અમે પણ અખાડાની કસરતો તેમજ કુસ્તીમાં પણ (mallakhamb game history) ભાગ લેતા હતા. એટલે નાનપણથી જ અખાડામાં રહેલા હોય આ રમત સાથે સંકળાયેલ છીએ. હાલ પણ તેમનો પરિવાર મલખંભ પરિવાર (mallakhamb family) તરીકે જાણીતો થયો છે. હાલમાં આ પરિવારમાં રાહુલ ચોકસી ગુજરાત રાજ્ય મલખંભ એસોસિએશનના મંત્રી છે. તો તેમના પત્ની સંગીતાબેન મલખંભ ફેડરેશન ઓફ ઇન્ડિયાના જોઈન્ટ સેક્રેટરી તરીકે કામ કરી રહ્યા છે.

મલખંભ રમત
મલખંભ રમત

ભારતીય વ્યાયામ પાછળ જીવન સમર્પિત રાહુલ ચોક્સીએ જણાવ્યું હતું કે, હું નાનપણથી ભારતીય વ્યાયામ સાથે સંકળાયેલો હતો. મારી જિંદગીના મોટા ભાગના વર્ષ મલખંભ, જુડો, કબડ્ડી, કુસ્તી, યોગાસન, તલવારબાજી જેવા ભારતીય વ્યાયામ સાથે સંકળાયેલો હતો. 1985માં પહેલી મલખંભ નેશનલ ચેમ્પિયન શીપમાં (1st Mallakhamba National Champion) ભાગ લઇ ગુજરાતમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. આ રમતના વિકાસ માટે પુરી જિંદગી ખર્ચી નાખી છે. હાલમાં પરિવારના તમામ સભ્યો મલખંભ રમત સાથે એકજુટ થઈ ગુજરાતમાં આ રમત માટે એક માહોલ બનાવ્યો છે.

મલખંભ રમત
મલખંભ રમત

આ પણ વાંચો ગોલ્ડન બોય સુરતના હરમીતનું એરપોર્ટ પર શાનદાર સ્વાગત, પરીવારની આંખોમાં હર્ષ છલકાયો

પરિવારના સભ્યો નેશનલ ચેમ્પિયન અને નેશનલ રેફરી વડોદરાના ચોકસી પરિવાર મલખંભમાં ત્રણ સભ્યો નેશનલ ચેમ્પિયનશિપમાં રમત રમી ચૂક્યા છે. સાથે જ ત્રણ નેશનલ રેફરી તરીકે પોતાનો દબદબો જમાવ્યો છે. આ પરિવારમાં રાહુલભાઈના બંને પુત્રો પાંચ વાર નેશનલ રમી ચુક્યો છે. મારો મોટો પુત્ર જીગર ચોકસી 3 વાર બ્રોન્ઝ મેડલ અને સિલ્વર મેડલ પણ પ્રાપ્ત કર્યો છે. સાથે યોગાસન માટે 5 વાર નેશનલમાં ભાગ લીધો છે. 5 વાર યોગાસનમાં ગોલ્ડ મેળવી ચુક્યા છે. ત્યારે નાનો પુત્ર અમિત ચોકસી પાંચ વાર નેશનલ રમી ચુક્યો છે 3 વાર બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. સાથે પત્ની સંગીતાબેન પણ હાલમાં 17 વર્ષથી મલખંભમાં નેશનલ જજ છે. સાથે ખેલ મહાકુંભમાં યોગાસનમાં 2 વર્ષ ગુજરાત રાજ્યમાં બ્રોન્ઝ મેળવી ચુક્યા છે. હાલમાં મલખંભ ફેડરેશન ઓફ ઇન્ડિયાના જોઈન્ટ સેક્રેટરી છે.

ચોક્કસી પરિવાર મલખંભ પરિવારથી જાણીતો બન્યો

આ પણ વાંચો : 1970થી રમત પ્રશિક્ષણ કેન્દ્રના પહેલા નારી બન્યા સુકાની

વડોદરાના મલખંભના ખેલાડી ઉલ્લેખનીય છે કે, આગામી 36મી ગુજરાત નેશનલ ચેમ્પિયનશિપમાં વડોદરાના તમામ ખેલાડી મલખંભ રમતમાં સિલેક્શન થયું છે, ત્યારે વડોદરા અને ગુજરાત માટે ગૌરવની વાત છે. ચોકસી પરિવાર દ્વારા આ રીતે ખેલ પ્રત્યેની ઉચ્ચ વિચાર દ્વારા પરિવાર મલખંભ પરિવાર તરીકે નામના મેળવી છે. હાલમાં રાહુલ ચોકસીને 36મી ગુજરાત નેશનલ ચેમ્પિયનશિપમાં ટેક્નિકલ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. mallakhamb game in 36th Gujarat National Championship, Mallakhamb Game 2022, Malkhamb game player

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.