ETV Bharat / city

ક્ષમા બિંદુ વિવાદ : પોતાની જાત સાથે લગ્ન કરનાર મહિલાને શા માટે છોડવું પડ્યું શહેર?

વડોડરા શહેરમાં થોડા સમય પહેલા એક મહિલાએ પોતાની જાત (Kshama Bindu Married to Herself ) સાથે લગ્ન કર્યા હતા. તેને લઈને અનેક વિવાદો પણ ચાલી રહ્યા હતા. ત્યારે હવે ક્ષમા બિંદુએ શહેર જ છોડી (Kshama Bindu Left City) દીધું છે.

ક્ષમા બિંદુ વિવાદ : પોતાની જાત સાથે લગ્ન કરનાર મહિલાને શા માટે છોડવું પડ્યું શહેર?
ક્ષમા બિંદુ વિવાદ : પોતાની જાત સાથે લગ્ન કરનાર મહિલાને શા માટે છોડવું પડ્યું શહેર ?
author img

By

Published : Jul 2, 2022, 12:41 PM IST

વડોદરા : ગત માસમાં જ ભારતની એકમાત્ર ક્ષમા બિંદુ પોતાની જાત સાથે લગ્ન કરી નવી (Marry yourself) પરંપરાને જન્મ આપ્યો હતો. તે દેશની પ્રથમ મહિલા છે કે જેને પોતાની જાત સાથે લગ્ન કર્યા છે, ઉલ્લેખનીય છે કે ક્ષમા બિંદુ પોતાની જાત સાથે લગ્ન કરવાની વાતને લઇ (Kshama Bindu Married to Herself) અનેક વિવાદોમાં સપડાઈ હતી. ત્યારે ક્ષમા બિંદુ શહેર અને નોકરી છોડી અન્ય સ્થળ પર નિવાસ વસાવ્યો છે.

પોતાની જાત સાથે લગ્ન કરનાર મહિલાને શા માટે છોડવું પડ્યું શહેર?

આ પણ વાંચો : ખુદ હી સે મેૈંને ઈશ્ક કિયા રે... ક્ષમાએ પોતાની સાથે જ લગ્ન કર્યાં, દુલ્હા વગર લીધા ફેરા

બે દિવસ અગાઉ મકાન ખાલી કરવું પડ્યું - વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી અને પોતાની જાત સાથે લગ્ન કરનાર ક્ષમા બિંદુ બે દિવસ (Kshama Bindu Controversy) અગાઉ સ્થાનિક રહીશો અને ઘર માલિકના કહ્યા પ્રમાણે ભાડાનું મકાન ખાલી કરવાનો વારો આવ્યો છે. સાથે જ નોકરી (Kshama Bindu Left City) પણ છોડી ક્ષમા બિંદુ શહેરથી દૂર ગઈ છે. સોલોગામી કર્યા બાદ પોતે પોતાના ભાડાનું મકાન, વડોદરા શહેર અને નોકરી (Kshama Bindu Job) છોડવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : આ યુવતીએ પોતાની જાત સાથે જ લગ્ન કર્યા હતા, હવે એકલી હનીમૂનની તસવીરો સામે આવી છે, જુઓ ફોટોઝ

સોસાયટીના રાહીશોનું ઘર માલિક પર દબાણ - ક્ષમા બિંદુ પોતાની જાત સાથે લગ્ન કર્યા બાદ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સાથે લગ્ન પહેલા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. કેટલાક લોકો તો કેટલાક રાજકીય પક્ષના હોદ્દેદારો આ અંગે વિરોધ દર્શાવી મંદિરમાં લગ્ન થતા અટકાવ્યા હતા. પરંતુ ક્ષમા બિંદુ પોતાની જાત સાથે લગ્ન કરીને જ રહી. આજે તેના પરિણામ સ્વરૂપે સ્થાનિક રહીશો દ્વારા ઘરમાલિક (Kshama Bindu Residence) પર દબાણ કરી મકાન ખાલી કરાવવામાં આવ્યું છે. તો બીજી તરફ ક્ષમા શહેર અને પોતાની નોકરી છોડી અન્ય સ્થળે નિવાસી બની છે. આગામી સમયમાં ફરી વડોદરા ખાતે આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.