ETV Bharat / city

ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાને ગુજરાતની મુલાકાત પર આવું કહ્યું સરકાર વિશે - ઝારખંડ cm સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતે

ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન અને કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ પ્રધાન અર્જુન મુંડા ગુજરાતની (CM Arjun Munda Gujarat visite)  મુલાકાતે હતા. અર્જુન મુંડાએ ગુજરાતના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેને તેઓ પ્રભાવિત થયા હતા. તો બીજી તરફ ગુજરાતની વિકાસને લઈને સરકારને પણ બિરદાવી હતી. (Jharkhand Former CM Gujarat visite)

ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાને ગુજરાતની મુલાકાત પર આવું કહ્યું સરકાર વિશે

author img

By

Published : Oct 11, 2022, 9:05 AM IST

વડોદરા ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન અને કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ પ્રધાન અર્જુન મુંડા ગુજરાત (CM Arjun Munda Gujarat visite) પ્રવાસે છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રમતોને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારની મુલાકાત લીધી હતી. તે દરમિયાન કહ્યું કે, ગુજરાતમાં ખૂબ આદિજાતિનો વિકાસ થયો છે. સાથે 350 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા બિરસા મુંડા યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત લીધી હતી. (Jharkhand Former CM Gujarat visite)

ગુજરાત ખૂબ સારી પ્રગતિ કરી રહી છે : ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન અર્જુન મુંડા

આદિવાસી મહિલાઓને બિરદાવી કેમ્પસમાં આદિવાસી યુવાનોને ઉચ્ચ શિક્ષણની નવી તકો પ્રાપ્ત થશે સાથે જ અર્જુન મુંડાએ જણાવ્યું કે, રાજપીપળા ખાતે આદિવાસી મહિલાઓના ઉત્થાન માટે કામ કરતી સંસ્થાની મુલાકાત લીધી હતી. જેની કાર્ય પદ્ધતિને મેં બિરદાવી છે. આર્ચરીના ખેલાડીની સંસ્થાની મુલાકાત લીધી હતી. જેમાં 93 જેટલા ખેલાડી તૈયાર થયેલા છે તે સારી બાબત છે. નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ખેલાડી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવશે. બંધન ક્ષેત્રના માધ્યમથી આદિવાસી યુવા બહેનોને ટ્રેનિંગ અને રોજગારીની વિવિધ વ્યવસાયોની તકો મળે તે પ્રકારનું વધારે આયોજન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. (Arjun Munda visits Vadodara)

સરદાર પટેલની દેશને એક સૂત્ર સાથે ગુજરાત પ્રવાસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન પ્રદર્શની અને લેઝર લાઇટ શોના નજારાથી અભિભૂત થયા હતા. તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની 182 ફૂટ ઊંચી પ્રતિમા દર્શાવે છે કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશના એક સુત્રે બાંધવાની મહત્વની ભૂમિકા ભજવી હતી. સાથે જ તેમને જણાવ્યું કે ગુજરાત સતત પ્રગતિ કરી રહી છે, રાજ્ય સરકારની કામગીરી સારી છે, ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ટ્રાઇબલ એરિયા ડેવલપ થઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો વિજય શાહ સાથે સાંસદ રંજન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. (Jharkhand cm Statue of Unity visit)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.