વડોદરા : વડોદરા શહેરમાં નીકળનારી રથયાત્રાને ( Jagannath Rathyatra 2022 )લઈ વડોદરા શહેર પોલીસ તરફથી રથયાત્રા રૂટ તેમજ સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ (Vadodara Police intensified foot patrolling )કરવામાં આવ્યું હતું. સાથે વિવિધ એરિયા ડોમીનેશન કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા તમામ માર્ગ પર કોમ્બીંગ (Inspection of Rathyatra Route ) પણ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરામાં અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથ રથયાત્રા ( Jagannath Rathyatra 2022 ) 39 વર્ષથી વડોદરાના સ્ટેશન વિસ્તારમાંથી નીકળે છે. વડોદરામાં રથયાત્રાને (40th Vadodara Rathyatra )લઈને પોલીસ દ્વારા રથયાત્રાના (Inspection of Rathyatra Route ) રૂટ પર રેલવે સ્ટેશનથી બગીખાના સુધી ફૂટ પેટ્રોલિંગ (Rehearsal)કરવામાં આવ્યું હતું.
અસામાજિક તત્વોની શોધખોળ- આ સાથે જ જે તે વિસ્તારના ગુનાહીત ઈતિહાસ ધરાવતા ઈસમોને પણ ચેક (Vadodara Police intensified foot patrolling )કરવામાં આવ્યા હતાં. આ તમામ ફૂડ પેટ્રોલિંગમાં વિવિધ સુરક્ષાકર્મીઓ ચાંપતી નજર સાથે DCP-4, ACP-4, PI-15 તથા SRP-2 કંપની CISF-1 કંપની તેમજ 100થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવેલી છે.
આ પણ વાંચોઃ Ahmedabad Rathyatra 2022: આજથી જગન્નાથ મંદિરમાં ઉમટશે ભક્તોનું ઘોડાપુર, જાણો આજે કયા કયા થયા કાર્યક્રમો
પેટ્રોલિંગ સાથે બાજ નજર - ઉલ્લેખનીય છે કે જે રીતે વડોદરામાં ( Jagannath Rathyatra 2022 )રથયાત્રાનો માહોલ સર્જાયો છે તેને જોતાં વહીવટી તંત્ર સાથે શહેર પોલીસ તંત્ર દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ સાથે બાજ નજર રાખવામાં આવી રહી છે. ઉદયપુર હત્યાકાંડને પગલે કોમી એખલાસને જોખમાવતી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ માટે રથયાત્રાના તમામ રૂટનું આજે વિવિધ એજન્સીઓ દ્વારા રૂટ નિરીક્ષણ (Vadodara Police intensified foot patrolling )કરવામાં આવ્યું હતું.