ETV Bharat / city

International Gold Medal winner : જાણો વડોદરાના બાળકે કઈ કઇ સ્પર્ધાઓમાં ગોલ્ડ સહિતના મેડલ્સ મેળવ્યાં - વડોદરાના બાળ ચિત્રકાર

વડોદરા શહેરના 9 વર્ષીય કલાકારે પેઈન્ટિંગ જગતમાં રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય સ્તરે અનોખી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેની સુવર્ણ સિદ્ધિની (International Gold Medal winner ) વાત જાણવા ક્લિક કરો.

International Gold Medal winner
International Gold Medal winner
author img

By

Published : Feb 17, 2022, 5:44 PM IST

Updated : Feb 17, 2022, 6:38 PM IST

વડોદરા : શહેરના 9 વર્ષના ગૌતમેે (Child painter Gautam Suthar) પેઈન્ટિંગ જગતમાં રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીયસ્તરે અનોખી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેણે જાપાન, યુએસએ, બેંગ્લોર તેમજ લલિલ કલા એકેડેમી દ્વારા યોજાયેલી પેઈન્ટિંગ્સ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ (International Gold Medal winner )સહિત વિશેષ સન્માનો (Gold Medal in Painting Competitions ) પ્રાપ્ત કર્યાં છે.

ગૌતમ તેની આસપાસની વસ્તુઓ અને પરિસ્થિતિનું અવલોકન કરી તેને ચિત્ર સ્વરુપે રજૂ કરે છે

ચિત્ર સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીયસ્તરે મેળવ્યો ગોલ્ડ મેડલ

વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં (Child painter from Vadodara) રહેતા 9 વર્ષીય બાળ કલાકાર ગૌતમ સુથારે (Child painter Gautam Suthar) કલાજગતમાં ખૂબ નાની વયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયસ્તરે પ્રસિદ્ધિ મેળવી છે. તેણે જાપાન, યુએસએ, બેંગ્લોર તેમજ લલીત કલા એકેડેમી દ્વારા યોજાયેલી પેઈન્ટિંગ્સ કોમ્પિટિશનમાં (International Drawing Competition 2022) ગોલ્ડ મેડલ સહિત (International Gold Medal winner )વિશેષ સન્માનો પ્રાપ્ત કર્યાં છે. ગૌતમ અન્ય બાળ કલાકારો કરતા અલગ કલા ધરાવે છે. બાળ કલાકારો સામાન્ય રીતે પશુ, પક્ષી કે કાર્ટૂન બનાવતા હોય છે. પણ ગૌતમ તેની આસપાસની વસ્તુઓ અને પરિસ્થિતિનું અવલોકન કરી તેને ચિત્ર સ્વરુપે રજૂ કરે છે.

International Gold Medal winner
International Gold Medal winner

અત્યાર સુધી દોઢસોથી વધુ પેઈન્ટિંગ્સ બનાવ્યાં

ગૌતમની (Child painter Gautam Suthar) કલા વિશે તેના પિતા અને એમ. એસ. યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના પ્રધ્યાપક અરવિંદ સુથારે જણાવ્યું હતું કે ગૌતમ ઈએમઈ સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં ધો.4માં અભ્યાસ કરે છે. ગૌતમ જ્યારે બે વર્ષનો હતો, ત્યારે તેની દાદીએ તેને વિદ્યા સંસ્કાર આપવાના ભાગરુપે હાથમાં પીંછી પકડાવી હતી. ત્યારે પ્રથમવાર તેણે કાગળ પર લાલ રંગ દ્વારા કંઈક ચિતરામણ કરી હતી. ત્યારબાદ જેમ જેમ તે મોટો થતો ગયો, તેમ તેમ પેઈન્ટિંગમાં તેની રુચિ વધતી ગઈ. તેણે અત્યાર સુધી દોઢસોથી વધુ પેઈન્ટિંગ્સ બનાવ્યાં છે. આટલી નાની વયમાં પણ તેની વિચાર શકિત અદ્ભૂત છે. તે પોતાના આસપાસના વાતાવરણમાંથી ચીજવસ્તુઓ અને પરિસ્થિતિનું અવલોકન કરી તેને ચિત્ર સ્વરુપે (International Gold Medal winner )રજૂ કરે છે. જે ખૂબ જ તર્કસંબંધિત હોય છે અને તેનાં કારણે જ તેની પેઈન્ટિંગ્સ આંતરરાષ્ટ્રીયસ્તરની પેઈન્ટિંગ કોમ્પિટિશનમાં પસંદગી પામે છે.

International Gold Medal winner
International Gold Medal winner

આ પણ વાંચોઃ Raja Ravi Varma Famous Paintings સાડી પર બનાવીને પ્રદર્શન યોજવામાં આવ્યું

લોકડાઉને ગૌતમની સર્જતાત્મકતામાં ચાર ચાંદ લગાવ્યા

પ્રો.અરવિંદ સુથારે વધુમાં જણાવ્યું હતું કે ગૌતમ કોરોનાકાળ પહેલાં પણ ચિત્રો તો (Child painter Gautam Suthar) દોરતો જ હતો. પરંતુ લોકડાઉનમાં શાળા, ટયુશન તેમજ અન્ય એક્ટિવિટિઝ બંધ હોવાથી તેના શોખને જાણે વેગ મળ્યો હોય તેમ તેણે મોબાઈલ કે ટીવી જોવા કરતાં તેનું સમગ્ર ધ્યાન ચિત્રો દોરવામાં જ કેન્દ્રિત કર્યું હતું. તેણે પોતાના આસપાસની સ્થિતિ, તહેવારોની ઉજવણીની બદલાયેલી રીત તેમજ આસપાસની ચીજવસ્તુઓને ચિત્રોમાં (International Gold Medal winner ) નિરુપિત કરી હતી. જેના કારણે આ સમયગાળા દરમિયાન યોજાયેલાં દરેક વર્ચ્યુઅલ આર્ટ કોન્ટેસ્ટમાં તેના પેઈન્ટિંગ્સ ચર્ચાનો વિષય રહી હતી.

International Gold Medal winner
International Gold Medal winner

આ પણ વાંચોઃ જૂનાગઢના ચિત્રકારે ગિરનાર રોપ-વે નું લોકાર્પણ કરતાં વડાપ્રધાન મોદીનું ચિત્ર કર્યું તૈયાર

Last Updated : Feb 17, 2022, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.