ETV Bharat / city

International MSME Day: અગ્નિપથ યોજનાના વિરોધના વંટોળ વચ્ચે ઔદ્યોગિક સંગઠનોની નવી પહેલ

વડોદરામાં આજે વિશ્વ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો દિવસના(International MSME Day) ઉજવણીના ભાગરૂપે 14 જેટલા ઔદ્યોગિક સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણી ખાનગી હોટેલમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ, સાંસદ, ધારાસભ્યો, મેયર તેમજ શહેર અધ્યક્ષની ઉપસ્થિતિમાં MSMEના(Ministry of Micro Small and Medium Enterprises) દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

International MSME Day: અગ્નિપથ યોજનાના વિરોધના વંટોળ વચ્ચે ઔદ્યોગિક સંગઠનોની નવી પહેલ
International MSME Day: અગ્નિપથ યોજનાના વિરોધના વંટોળ વચ્ચે ઔદ્યોગિક સંગઠનોની નવી પહેલ
author img

By

Published : Jun 27, 2022, 5:55 PM IST

Updated : Jun 27, 2022, 6:10 PM IST

વડોદરા: આજે વિશ્વ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો દિવસ(International MSME Day) ઉજવણીના ભાગરૂપે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ(Vadodara Chamber of Commerce and Industries) દ્વારા વડોદરાની આસપાસ આવેલા 14 જેટલા ઔદ્યોગિક સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા. ખાનગી હોટલ ખાતે બીજેપી પ્રદેશ અધ્યક્ષ(BJP region president) CR પાટીલ, સાંસદ, ધારાસભ્યો, મેયર તેમજ શહેર અધ્યક્ષની ઉપસ્થિતિમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

બીજેપી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, સાંસદ, ધારાસભ્યો, મેયર તેમજ શહેર અધ્યક્ષની ઉપસ્થિતિમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ટેકસટાઇલ માર્કેટને મંદીનું ગ્રહણઃ શા માટે સુરતના પાર્સલ થઈ રહ્યા છે રિટર્ન

MSMEની ક્ષમતા અર્થતંત્રને મજબૂત કરે છે - MSME(Ministry of Micro Small and Medium Enterprises) દેશના વિકાસ માટે નિર્ણાયક છે કારણ કે તેઓ અર્થતંત્રની કરોડરજ્જુ છે. કારણ વૈશ્વિક સ્તરે બે તૃતીયાંશ કરતાં વધુ રોજગારી આપી રહી છે. MSMEની(Ministry of Micro Small and Medium Enterprises) ક્ષમતા અને અર્થતંત્રને મજબૂત કરવામાં તેમની ભૂમિકાને ધ્યાને રાખીને 27 જૂને વિશ્વ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અને ટકાઉ વિકાસનાં MSMEના યોગદાન અંગે જનજાગૃતિ વધારવાનો છે.

ઉધોગ અને સેવાકીય પ્રવૃતિઓને આવરી લેતું આ પોર્ટલ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નિમિત્તે ભારતનું સૌ પ્રથમ વેબ પોર્ટલ છે.

વિશ્વ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગ દિવસની ઉજવણી - વડોદરામાં વિશ્વ MSME દિવસ નિમિતે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સંગઠન દ્વારા પટાદર્શ BJP અધ્યક્ષ CR પાટિલની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદ ઉદ્યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, સાંસદ રંજનબહેન ભટ્ટ, ધારાસભ્યો, મેયર કેયુર રોકડીયા, શહેર પ્રમુખ ડો વિજય શાહ સહિત VCCIના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરામાં વિશ્વ MSME દિવસ નિમિતે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સંગઠન દ્વારા પટાદર્શ BJP અધ્યક્ષ CR પાટિલની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદ ઉદ્યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

14 ઔધોગિક સંગઠન જોડાયા - વડોદરાની આસપાસ આવેલા 14 જેટલા ઉદ્યોગ સંગઠનો સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડભોઇ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન , ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ, મકરપુરા GIDC ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશન(GIDC Industrial Estate Association), નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, પોઇચા રાણીયા મોક્ષી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, પોર રમણ ગામડી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશન, પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, સાવલી ઇસ્ટ વાઘોડિયા વેસ્ટ એસોસિએશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ, સરદાર સહકારી ઉદ્યોગ નગર લિમિટેડ સાવલી GIDC ઇન્દ્વીઝ એસોસિએશન, ICAI– વડોદરા ચેમબર , વાઘોડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પદાધિકારીઓ અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

કોંગ્રેસ આખા દેશમાં છવાયેલી હતી, આજે તે ભૂસાઈ ગઈ છે - ખાનગી હોટલમાં BJP પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમને હાલમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં જે પ્રકારે હાલમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલને લઈને દેશમાં કેટલાક પોલિટિકલ પાર્ટીના લોકો બેજવાબદારપૂર્ણ વર્તન કરે છે. એક સમય એવો હતો કે કોંગ્રેસ આખા દેશમાં છવાયેલી હતી. આજે તે ભૂસાઈ ગઈ છે. આજે કોંગ્રેસના વિકલ્પ પ્રમાણે પ્રાદેશિક પાર્ટીઓ છે. પ્રાદેશિક પક્ષ કૌટુંબિક પક્ષ બની ગયા છે . શિવસેના, સમાજવાદી પાર્ટી, NCP બધી જ કૌટુંબિક પાર્ટી છે. NCPમાં શરદ પાવરની દીકરી આવી ગઈ છે. સમાજવાદી પાર્ટી સહિત આવી કૌટુંબિક પાર્ટી પોતાના પરિવારના હિત માટે કામ કરે છે.

વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અને ટકાઉ વિકાસનાં MSMEના યોગદાન અંગે જનજાગૃતિ વધારવાનો છે.

5 ટ્રિલિયન ઈકોનોમી બનાવવા MSME એકમો મહત્વની ભૂમિકા - ઉદ્યોગ અને વેપારના સર્વાર્ગી વિકાસના આયામને ધ્યેય બદ્ધ સાથે સફળતાપૂર્વક સર કરી હતી. ભારતના વિકાસની ગતિને વધુ ગતિશીલ બનાવી વડાપ્રધાનની 5 ટ્રિલિયન ઈકોનોમી બનાવવાના લક્ષ્યને પુરુ કરવામાં MSME એકમો મહત્વની ભૂમિકા ભજવશે વિકાસમાં સહભાગી થવાની પ્રતિજ્ઞા લેવાશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના(Agneepath Scheme 2022) અગ્નિપથમાં હાલમાં ચાલતી અસમંજસ વચ્ચે મધ્ય ગુજરાતના ઔદ્યોગિક સંગઠનો એક અનુકરણીય પહેલ કરી "અગ્નિવીર" યુવાનોને લઈને "રિસ્પોન્સ ઓફ વડોદરા MSMEs ફોર અગ્નિવીર" કાર્યક્રમ અંતર્ગત ઋણ અદા કરવાની જાહેરાત કરશે.

ડિજિટલ પ્લેટફોર્મ "મેક ઇન ગુજરાત" વેબ પોર્ટલ - નવા પરિણામ લક્ષી વિચારો સાથે નવા કાર્ય કરવાની ધગશ સાથે VCCIએ નવીન અને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી વૈશ્વિક કક્ષાનું ડિજિટલ પ્લેટફોર્મ "મેક ઇન ગુજરાત" વેબ પોર્ટલ(Make in Gujarat web portal) બનાવ્યું છે . જે ઉધોગ અને સેવાકીય પ્રવૃતિઓને આવરી લેતું આ પોર્ટલ ચેમ્બર ઓફ કોમર્સ(Portal Chamber of Commerce) દ્વારા નિમિત્તે ભારતનું સૌ પ્રથમ વેબ પોર્ટલ છે. જેનું અનાવરણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: EV Innovation : ભારત માટે સૌથી મોટો પડકાર EV ઇનોવેશન!

CR પાટીલે જણાવ્યું હતું કે - આજે 14 જેટલા એસોસિએશન જોડાઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અગ્નિવીર યોજનાને સાથે આપી જે પણ ઉમેદવારો જોડાશે અને નોકરી બાદ નોકરીની તકો જેમાં 10 ટકાથી વધુ પોતાના ધંધામાં જગ્યા ફાળવવા પત્ર આપવામાં આવ્યો છે હાલમાં 3 હજાર જગ્યાઓ માટે 30 હજારથી પણ વધુ અરજીઓ આવી છે. જે બતાવે છે કે યુવાનોનો ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના અન્ય એસોસિએશન પણ VCCIની જેમ પ્રેરણા લઈ આગળ આવે તેવી અપીલ કરી હતી.

Last Updated : Jun 27, 2022, 6:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.