ETV Bharat / city

શહીદોને શ્રદ્ધાંજલિ આપવા વડોદરાના વિદ્યાર્થીએ કર્યુ કંઈક આવુ...

author img

By

Published : Aug 11, 2022, 10:51 AM IST

ગુજરાતના આણંદ જિલ્લામાં રહેતા 21 વર્ષીય (Azadi Ka Amrit Mahotsav) અગસ્ત્ય ઘનશ્યામ વનાડ 1100 કિમીનો પ્રવાસ (1100 KMs travel to tribute martyrs ) કરીને દિલ્હીમાં શહીદ સ્મારક (Youth travels on skates to tribute martyrs) પહોંચશે. તે ભારતીય સેનાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માંગે છે.

શહીદોને શ્રદ્ધાંજલિ
શહીદોને શ્રદ્ધાંજલિ

આણંદ: આઝાદીના 75માં અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત આણંદ જિલ્લાનો એક યુવક 1100 કિમીની સફર સ્કેટીંગ કરી (Youth travels on skates to tribute martyrs) રહ્યો છે. જે 1 ઓગસ્ટના રોજ વડોદરાથી સ્કેટિંગ કરીને બુધવારે અજમેર થઈને જયપુર જવા (1100 KMs travel to tribute martyrs) નીકળ્યો હતો. યુવાનોનો ઉદ્દેશ્ય દિલ્હીમાં શહીદ સ્મારકની મુલાકાત (independence day 2022) લઈને ભારતીય સેનાના શહીદોને શ્રદ્ધાંજલિ (Tribute to the Martyrs) આપવાનો છે.

શહીદોને શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો: Nari Shakti કલમથી લઇ કોમ્યુનિકેશન સુધી કસબને અજવાળનારાં લેખિકા કાજલ ઓઝા વૈદ્ય

1100 કિમીની લાંબી સફર: દેશ આઝાદીનો 75મો પર્વ ઉજવી (75th independence day) રહ્યો છે. અમૃત મહોત્સવ અંતર્ગત (75th independence day) દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત આણંદ જિલ્લામાં રહેતા 21 વર્ષીય અગસ્ત્ય ઘનશ્યામ વનાડ 1 ઓગસ્ટના રોજ વડોદરાથી દિલ્હી જવા રવાના થયા છે. ખાસ વાત એ છે કે તે 1100 કિમીની આ લાંબી સફર સ્કેટિંગ કરીને કરી રહ્યો છે. અગસ્ત્ય પારુલ યુનિવર્સિટી, વડોદરામાં bbAના અંતિમ વર્ષનો વિદ્યાર્થી છે. તેના મોટા ભાઈ માર્કંડેય સહિત અન્ય 5 લોકો પણ આ યાત્રામાં સામેલ છે, જે તેને રસ્તામાં મદદ કરી રહ્યા છે. સ્કેટિંગ માત્ર અગસ્ત્ય જ કરે છે. માર્કંડેય જણાવે છે કે, અગસ્ત્ય ભારતીય સેનામાં જોડાવા માંગતો હતો, પરંતુ તેના નાના કદના કારણે તેનું સપનું અધૂરું રહી ગયું. પરંતુ તેને ભારતીય સેના પ્રત્યે ઘણું સન્માન છે.

શહીદોના ઘરે જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી: માર્કંડેયે જણાવ્યું કે, અગસ્ત્ય (Har Ghar Tiranga Abhiyan) ગુજરાતમાં શહીદ થયેલા સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માંગે છે, તેથી આ માટે તે 100 થી 150 કિલોમીટર સુધી સ્કેટિંગ કરતી વખતે શહીદના ઘરે જાય છે. તેમણે કહ્યું કે, અગસ્ત્યના મનમાં ઈચ્છા હતી કે તેઓ દિલ્હીમાં ભારતીય સેનાના તમામ શહીદો માટે બનેલા શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપે. તેમણે કહ્યું કે, દેશ આઝાદીનો 75મો પર્વ ઉજવી રહ્યો છે. આ અંતર્ગત અગસ્ત્યએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું મન બનાવી લીધું હતું અને 1 ઓગસ્ટના રોજ વડોદરાથી સ્કેટિંગ કરીને દિલ્હી જવા રવાના થયો હતો.

100 કિલોમીટરની મુસાફરી: માર્કંડેયે જણાવ્યું કે, અગસ્ત્ય 1 દિવસમાં 80 થી 100 કિલોમીટર સ્કેટિંગ કરે છે. મંગળવારે તેમણે અજમેરમાં રાત્રિ રોકાણ કર્યું હતું. વહેલી સવારે તેઓ જયપુર જવા રવાના થયા હતા. માર્કંડેયે જણાવ્યું કે, અગસ્ત્યનું નામ સ્કેટિંગમાં ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. તેમણે જણાવ્યું કે, અગસ્ત્યએ ગિનીસ બુક ઓફ રેકોર્ડ માટે અરજી કરી નથી. જોકે, તેણે 15 ઓગસ્ટે દિલ્હીમાં 'હર ઘર તિરંગા અભિયાન' અંતર્ગત યોજાનાર મુખ્ય કાર્યક્રમ માટે અરજી કરી છે.

આ પણ વાંચો: ભગવો ધારણ કરી 85 વર્ષ સમાજસેવામાં દેશને માટે જીવન સમર્પિત કરનાર બન્યા એક પ્રેરણાસ્ત્રોત

PMને મળવાની ઈચ્છા: અગસ્ત્ય કહે છે કે, 1100 કિમી સ્કેટિંગ પર મુસાફરી કરતી વખતે, તેઓ વ્યસન મુક્તિનો સંદેશ આપતા યુવાનોને સ્વાસ્થ્ય પર વિશેષ ભાર આપવા માટે પણ વિનંતી કરે છે. તેમણે 'લિમિટલેસ યુથ લિમિટલેસ ઈન્ડિયા' યાત્રા માટે એક સ્લોગન (Limit Less Youth Limit Less India) પણ લખ્યું છે. અગસ્ત્યની યુનિવર્સિટી તેમની મુલાકાતનો ખર્ચ ઉઠાવી રહી છે. તેમણે જણાવ્યું કે,અગસ્ત્યના પગમાં ફોલ્લા થવાથી પાલીની સરકારી હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી. થોડી રાહત થાયા બાદ અગસ્ત્યએ પોતાની યાત્રા ચાલુ રાખી છે. ઈન્ડિયા ગેટ (India Gate Delhi) સ્થિત શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવા ઉપરાંત ઓગસ્ટે PM નરેન્દ્ર મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.