ETV Bharat / city

વડોદરા: મુસ્લિમ મહિલાઓના ધરણાંના સમર્થનમાં અમદાવાદથી 14 યુવાનોની ટીમ આવી

વડોદરા શહેરના તાંદલજામાં છેલ્લા 7 દિવસથી મુસ્લિમ મહિલાઓ દ્વારા CAA અને NRCના વિરોધમાં ધરણાં-પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શાંતિપૂર્ણ રીતે મુસ્લિમ મહિલાઓના ચાલી રહેલા ધરણાંને સમર્થન આપવા માટે અમદાવાદની 14 યુવાનોની ટીમ મોડી રાત્રે તાંદલજા આવી પહોંચી હતી અને આંદોલનમાં વધુમાં વધુ લોકોને જોડાવવા માટે અપીલ કરી હતી.

ETV BHARAT
મુસ્લિમ મહિલાઓના ધરણાંના સમર્થનમાં અમદાવાદથી 14 યુવાનોની ટીમ આવી
author img

By

Published : Feb 7, 2020, 1:41 AM IST

વડોદરા: તાંદલજામાં મુસ્લિમ મહિલાઓ શાંતિપૂર્ણ CAA અને NRCનો વિરોધ કરી રહી છે. જેના સમર્થનમાં આમદાવાદથી 14 યુવાનોની ટીમ આવી પહોંચી છે. અમદાવાદથી આવેલી ટીમના સભ્ય શમશાદ પઠાણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમીત શાહ દેશમાં NRC અંગે ભ્રમ ફેલાવી રહ્યા છે. લોકસભામાં પત્ર દ્વારા જણાવાયું છે કે, NRC હાલ લાગૂ કરવામાં આવશે નહીં, પરંતુ NPA એ NRCનું પ્રથમ પગલું છે. NPAની પ્રક્રિયાનો ઉપયોગ NRC માટે કરવામાં આવશે.

મુસ્લિમ મહિલાઓના ધરણાંના સમર્થનમાં અમદાવાદથી 14 યુવાનોની ટીમ આવી

ભાજપના મુખ્ય પ્રધાન અને નેતાઓએ જણાવ્યું છે કે, દેશમાં NRC લાગૂ થશે. ગુજરાત ભાજપાની પત્રિકામાં પણ જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં NRC લાગૂ કરવામાં આવશે. ભાજપ લોકોને CAA લાગૂ કરવામાં આવશે, તેમ જણાવી રહ્યું છે. મુસ્લિમોને ડરવાની જરૂર નથી. નોન મુસ્લીમોને પણ નાગરિક્તા આપવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તાંદલજામાં CAA અને NRCના વિરોધમાં જે આંદોલન ચાલી રહ્યું છે, તે આંદોલનને સમર્થન આપવા માટે અમે આવ્યાં છીએ. અમે તાંદલજા વિસ્તારના લોકોને વધુમાં વધુ આંદોલનમાં જોડાય તેવી અપીલ કરી છે. જ્યાં સુધી CAA અને NRC પરત લેવામાં નહીં આવે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આ આંદોલન માત્ર વડોદરામાં જ નહી, પરંતુ સમગ્ર ગુજરાતમાં હવે ફેલાઇ રહ્યું છે.

Intro:વડોદરા.....

વડોદરા શહેરના તાંદલજામાં છેલ્લા 7 દિવસથી મુસ્લિમ મહિલાઓ દ્વારા CAA અને NRC ના વિરોધમાં ધરણા-પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.શાંતિપૂર્ણ રીતે મુસ્લિમ મહિલાઓના ચાલી રહેલા ધરણાંને સમર્થન આપવા માટે અમદાવાદની 14 યુવાનોની ટીમ મોડી રાત્રે તાંદલજા આવી પહોંચી હતી.અને આંદોલનમાં વધુમાં વધુ લોકોને જોડાવવા માટે અપીલ કરી હતી.

Body:અમદાવાદથી આવેલી ટીમના સભ્ય સમશાદ પઠાણે વાતચીતમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહ દેશમાં NRC અંગે ભ્રમ ફેલાવી રહ્યા છે.લોકસભામાં પત્ર દ્વારા જણાવાયું છે કે,NRC હાલ લાગુ કરવામાં આવશે નહીં.પરંતુ NPA અને NRC નું પ્રથમ કદમ છે.NPAની પ્રક્રિયા થશે.તેનો ઉપયોગ NRC માટે કરવામાં આવશે.Conclusion:ભાજપના મુખ્યમંત્રીઓ અને નેતાઓએ જણાવ્યું છે કે,દેશમાં NRC લાગુ થશે.ગુજરાત ભાજપાની પત્રિકામાં પણ જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં NRC લાગુ થશે.ભાજપ લોકોને CAA લાગુ કરવામાં આવશે તેમ જણાવી રહ્યા છે. મુસ્લિમોને ગભરાવાની જરૂર નથી.નોન મુસ્લીમોને પણ નાગરીતા આપવામાં આવશે.પરંતુ,સરકાર દેશના મુસ્લિમોને પણ મૂર્ખ બનાવી રહી છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તાંદલજામાં CAA અને NRCના વિરોધમાં જે આંદોલન ચાલી રહ્યું છે.તે આંદોલનને સમર્થન આપવા માટે આવ્યા છે.અમે તાંદલજા વિસ્તારના લોકોને વધુમાં વધુ લોકો આંદોલનમાં જોડાય તેવી અપીલ કરી છે.જ્યાં સુધી CAA અને NRC પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.આ આંદોલન માત્ર વડોદરામાં જ નહી,સમગ્ર ગુજરાતમાં હવે ફેલાઇ રહ્યું છે.

બાઈટ : શમશાદ પઠાણ
અમદાવાદ ટીમ સભ્ય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.