વડોદરા: જિલ્લામાં અતિ ભારે થયેલા વરસાદને કારણે પાણી ભરવાની સ્થિતિ સર્જાઇ છે. કેટલાક ગામોમાં એલર્ટ મોડ આવી ગયો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય જાળવણીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે આરોગ્ય વિભાગ(Health Department in Vadodara) દ્વારા જાણ આરોગ્યની કામગીરી હાથ ધરાઈ છે. પાણીજન્ય રોગચાળો ફેલાઈ નહિ તે માટેના પાગલ લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદના રસ્તાઓ પર આ શું થઈ રહ્યું છે ? સર્જાયો ગ્લેશિયર જેવો માહોલ
ક્લોરીનને લઈને જરૂરી માહિતી અસરગ્રસ્ત લોકોં આપી - આરોગ્ય વિભાગના અધિકારીઓએ(Health department officials) માહિતી આપી છે કે, પૂરથી અસરગ્રસ્ત ગામોમાં ક્લોરીનની ગોળીઓનું વિતરણ(Distribution of Chlorine Tablets) કરવામાં આવી રહ્યું છે. આ ક્લોરીનની ગોળીઓનો પાણીમાં કેટલી માત્રામાં(Amount of chlorine in water) ઉપયોગકરવો એ બાબત પણ ગ્રામજનોને સમજાવવામાં(Usage of Chlorine) આવી રહ્યું છે.
આ પણ વાંચો: દેશના આ રાજ્યોમાં વરસાદે સર્જી તારાજી, લોકો પરેશાન
ડોર ટૂ ડોર સર્વે કરીને લોકોના આરોગ્યની ચકાસણી - આ સાથે જ આરોગ્ય વિભાગની ટીમો(Health Department Team) દ્વારા ડોર ટુ ડોર સર્વે કરીને લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી રહી છે. જરૂરમંદ લોકોને સ્થળ પરજ દાવો આપે સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત પાણી ભરાયા હોય ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે જેથી પાણીજન્ય રોગચાળામાં વધારો(Waterborne Epidemics Vadodara) થાય તે પહેલાજ અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી(Operation of Health Department) કરવામાં આવી રહી છે.