ETV Bharat / city

દિવ્યાંગ કોચની બોલબાલા ગોલ્ડ મેડલીસ્ટ કરતા પણ અનેરી, કરે છે સામાન્ય લોકો જોડે કમ્પીટ - હરિયાણાની છોકરીઓનો જિમ્નાસ્ટિક તાલીમ

વડોદરામાં 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત જિમ્નેસ્ટિક્સ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ વિજેતાઓ (Gymnastics competitions Gold medal winners) કરતા પણ વધુ ચર્ચા જિમ્નાસ્ટિકની હરિયાણાની વુમન ટીમના કોચ થઇ રહી છે. અંજુ દુઆ કોચ (Haryana Women Gymnastics Team Coach ) 55 વર્ષના છે. તેઓ સામાન્ય લોકો માટે યોજાતી સ્પર્ધાઓમાં જ ભાગ લેવાનું શરૂ કર્યું હતું. જિમ્નાસ્ટિક નેશનલ ગેમ્સમાં તેઓ સામાન્ય સ્પર્ધકો સાથે જ મુકાબલો કરતા હતા. ચાલો જાણીએ તેમના વિશે.

દિવ્યાંગ કોચની બોલબાલા ગોલ્ડ મેડલીસ્ટ કરતા પણ અનેરી, કરે છે સામાન્ય લોકો જોડે કમ્પીટ

author img

By

Published : Oct 4, 2022, 4:12 PM IST

Updated : Oct 4, 2022, 6:42 PM IST

વડોદરા 36મી નેશનલ ગેમ્સ 2022 (36th National Games 2022) અંતર્ગત વડોદરામાં યોજાઈ રહેલા જિમ્નેસ્ટિક્સ સ્પર્ધાઓમાં ( Gymnastics competitions organized in Vadodara) ગોલ્ડ મેડલ વિજેતાઓ કરતા પણ વધુ ચર્ચા જિમ્નાસ્ટિકની હરિયાણાની વુમન ટીમના કોચ (Haryana Women Gymnastics Team Coach) અંજુ દુઆની થઇ રહી છે. અંજુ દુઆ 55 વર્ષના છે. સ્પોર્ટમાં દેશનું સર્વોચ્ચ સન્માન અર્જુન એવોર્ડથી સન્માનિત (Honored with Arjuna Award) અંજુ દુઆ જન્મથી દિવ્યાંગ છે. તેઓ સાંભળી અને બોલી શકતા નથી. તેઓ દેશના ટોચના જિમ્નાસ્ટ (Top gymnast of India) રહી ચુક્યા છે અને દાયકાઓથી હરિયાણાની છોકરીઓનો જિમ્નાસ્ટિક તાલીમ (Gymnastic training of Haryana girls) આપી રહ્યા છે.

અંજુ દુઆ જન્મથી દિવ્યાંગ છે. તેઓ સાંભળી અને બોલી શકતા નથી. તેઓ દેશના ટોચના જિમ્નાસ્ટ રહી ચુક્યા છે

અંજુએ નેશનલ ગેમ્સમાં અનેક મેડલ જન્મથી મુંગા બહેરા તરીકેના તમામ પડકારોનો સામનો કરીને અંજુ દુઆએ 6 વર્ષની ઉમરથી જ જિમ્નેસ્ટિક્સ શરૂ કરી દીધુ હતુ. પોતે દિવ્યાંગ હોવાને કારણે કોઇ તેની તરફદારી કરે તે અંજુને ગમતુ નથી. એટલે જ તેઓએ દિવ્યાંગો માટે યોજાતી સ્પર્ધાઓમાં નહી, પરંતુ સામાન્ય લોકો માટે યોજાતી સ્પર્ધાઓમાં જ ભાગ લેવાનું શરૂ કર્યું હતું. જિમ્નાસ્ટિક નેશનલ ગેમ્સમાં તેઓ સામાન્ય સ્પર્ધકો સાથે જ મુકાબલો કરતા હતા. અંજુએ નેશનલ ગેમ્સમાં 12 ગોલ્ડ, 22 સિલ્વર મેડલ જીત્યા છે.

1998 માં દેશનું સર્વોચ્ચ સન્માન અર્જુન એવોર્ડ વિજેતા:

બે દાયકાથી મુખ્ય કોચની ભૂમિકા હાલમાં અંજુ દુઆ બે દાયકા કરતાં વધુ સમયથી હરિયાણાની જિમ્નેસ્ટિક્સ ટીમને તાલીમ આપે છે. તેમના અંડરમાં તૈયાર થયેલી અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલો મેળવી ચુકી છે. 1989માં કોટ્ટાયમમાં યોજાયેલ સિનિયર નેશનલ ગેમ્સમાં અંજુ દુઆને બેસ્ટ જિમ્નાસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા.

Last Updated : Oct 4, 2022, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.