ETV Bharat / city

Gujarat Congress Leaders In Vadodara: આગામી વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠક જીતવાનો કોંગ્રેસનો હુંકાર

વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022)ને ધ્યાનમાં લઇને ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ વડોદરા (Gujarat Congress Leaders In Vadodara) ખાતે આવ્યા હતા. અહીં 8 જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી (in charge of gujarat congress) ડો. રઘુ શર્માએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ (congress in gujarat assembly election)ની જીત થવાનો દાવો કર્યો હતો

Gujarat Congress Leaders In Vadodara: આગામી વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠક જીતવાનો કોંગ્રેસનો હુંકાર
Gujarat Congress Leaders In Vadodara: આગામી વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠક જીતવાનો કોંગ્રેસનો હુંકાર
author img

By

Published : Dec 24, 2021, 7:36 PM IST

વડોદરા: વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022) આગામી વર્ષે યોજાવાની છે, ત્યારે કોંગ્રેસના માળખામાં ફેરફારના એંધાણ વર્તાઇ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી (in charge of gujarat congress) ડો. રઘુ શર્મા, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી (all india congress committee secretary) વિશ્વરંજન મોહંતી, નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભાના કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા પ્રથમ વખત વડોદરા આવ્યા છે. વડોદરા સહિત મધ્ય ગુજરાતના 8 જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક (gujarat congress meeting in vadodara) યોજીને ચર્ચા વિચારણા કરવામાં આવશે.

8 જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક

કોંગ્રેસની બેઠકમાં વડોદરા શહેર, વડોદરા જિલ્લો, ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો, મહીસાગર જિલ્લો, છોટાઉદેપુર ,પંચમહાલ - દાહોદ જિલ્લો મળી 8 જિલ્લાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કોંગ્રેસ મોવડી મંડળના નેતાઓએ બેઠક યોજી હતી.

વિધાનસભાની ચૂંટણીને લઈને બેઠક

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદગ્રહણ સાથે જગદીશ ઠાકોરે (gujarat congress president jagdish thakor) સંગઠનમાં પ્રાણ ફૂંકવા માટે બેઠકોનો દોર ચલાવ્યો છે. સાથે પ્રદેશની કો-ઓર્ડિનેશન કમિટી, સંકલન સમિતિના અગ્રણીઓ સાથે આગામી ચૂંટણી માટેની પૂર્વ તૈયારીઓ, રણનીતિ અંગે ચર્ચા-વિચારણાની કવાયત આદરી છે.

વડોદરા કોંગ્રેસને મળશે નવા પ્રમુખ

થોડા સમય અગાઉ વડોદરા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રશાંત પટેલે રાજીનામું આપી અન્યને પ્રમુખ બનાવવા માટે કોંગ્રેસ સમિતિને પત્ર લખ્યો હતો. ત્યારે હવે નવા માળખામાં કોંગ્રેસ પ્રમુખ તરીકે નવો ચહેરો જોવા મળી શકે છે.

125 બેઠકો પર જીતનો લક્ષ્યાંક

ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્માએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થવાનો દાવો કર્યો હતો.

ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્માએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થવાનો દાવો કર્યો હતો. સાથે સાથે કોંગ્રેસનો 125 બેઠક પર જીત થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પેપર લીક કાંડમાં સરકાર મોટી માછલીઓને બચાવે છે

હેડક્લાર્કની ભરતી પ્રક્રિયા પેપર લીક (gsssb head clerk paper leak 2021) મામલે ડો. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, સરકાર નાની માછલીઓ સામે કાર્યવાહી કરી સંતોષ માને છે. સરકાર મોટી માછલીઓ સામે કાર્યવાહી નહીં કરી બચાવવાનો પ્રયાસ કરતી હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે સરકાર અસિત વોરા સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.

આ પણ વાંચો: MSU Senete Election Result: M.S. યુનિવર્સીટીના સેનેટ ઇલેક્શનમાં ટીમ MSUએ મારી બાજી

આ પણ વાંચો: એવું તો બન્યું કે, કોંગ્રેસનાં કોર્પોરેટરે નોટોનો વરસાદ કરીને ભાજપ સામે દર્શાવ્યો વિરોધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.