વડોદરા જિલ્લાના સાવલીમાં 2 જૂથો વચ્ચે અથડામણ થઈ (Group Clash in Savali Vadodara) હતી. બંને જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. આ અંગે માહિતી મળતાં જ પોલીસે (Vadodara Police) ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. સાથે જ પોલીસે (Vadodara Police) 36 લોકોની ધરપકડ પણ (Vadodara Police arrested accused) કરી હતી.
નાના તણખલો આગમાં ફેરવાયો આ સમગ્ર વિવાદ ઝંડો લગાવવા સાથે જોડાયેલો છે. જોકે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ ધમીજી કા ડેરા વિસ્તારમાં એક ઈલેક્ટ્રિક પોલ પર એક સમૂહના કેટલાક લોકોએ પોતાનો ઝંડો લગાવવાનો પ્રયાસ કર્યો હતો. તેના પર બીજા જૂથે વાંધો વ્યક્ત કર્યો હતો. બંને પક્ષો વચ્ચે બોલાચાલીથી ઝઘડો (Group Clash in Savali Vadodara) શરૂ થયો હતો. બાદમાં મામલો મારામારીમાં ફેરવાઈ ગયો હતો. ત્યારબાદ બંને જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો (Vadodara Crime News) હતો.
દુકાન અને વાહનોને પહોંચાડ્યું નુકસાન સાથે જ જૂથના લોકોએ કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. તે દરમિયાન અસામાજિક તત્વોએ એક દુકાનમાં તોડફોડ કરી હતી. જ્યારે મોડી રાત્રે બંને જૂથોએ એકબીજા વિરૂદ્ધ FIR નોંધાવી હતી. 43 લોકો સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તો પોલીસે (Vadodara Police) બંને સમુદાયના 36 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટના પછી આ વિસ્તારમાં પોલીસે (Vadodara Police) સુરક્ષા વધારી દીધી છે.
આરોપીઓને છોડવામાં નહીં આવે અધિકારીઓએ પોલીસકર્મીઓને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ કરવા જણાવ્યું છે. આ સાથે અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવા પોલીસને આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ક્ષણે ક્ષણે સમાચાર લઈ રહ્યા છે. આ વિસ્તારમાં વાહનોની તોડફોડ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. પોલીસ (Vadodara Police) વિસ્તારના બુદ્ધિજીવીઓ સાથે પણ વાત કરી (Vadodara Crime News) રહી છે.
વિવાદનું કારણ જાણવા પ્રયાસ આ સાથે સમગ્ર વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે જ સમયે પોલીસ (Vadodara Police) કાર્યવાહીથી આ વિસ્તારમાં કોઈ અવ્યવસ્થાના અહેવાલ નથી. પોલીસ ધરપકડ કરાયેલા (Vadodara Police arrested accused) લોકો પાસેથી સમગ્ર મામલાની માહિતી (Group Clash in Savali Vadodara) એકઠી કરી રહી છે. સાથે જ આ વિવાદ પાછળનું સાચું કારણ શું છે. તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.