ETV Bharat / city

વડોદરામાં ફાયરબ્રિગેડને PPE કીટ અને પોર્ટેબલ હાઈ પ્રેશર પંપ અપાયા

author img

By

Published : Apr 21, 2020, 9:59 PM IST

કોરોનાની મહામારી સામે જંગ લડી રહેલાં વડોદરા ફાયરબ્રિગેડના લશ્કરોને સ્યોર સેફટી ગ્રુપ અને આઈડેસ્ક ઈન્ડિયા ગ્રુપના સહયોગથી PPE કીટ અને પોર્ટેબલ હાઈ પ્રેશર પંપ આપવામાં આવ્યો છે.

Etv Bharat
Vadodara

વડોદરાઃ વડોદરામાં સ્યોર સેફટી ગ્રુપ અને આઈડેસ્ક ઈન્ડિયા ગ્રુપ દ્વારા કોરોનાની મહામારી સામે જંગ લડી રહેલાં ફાયરબ્રિગેડના લશ્કરોને PPE કીટ અને પોર્ટેબલ હાઈ પ્રેશર પંપ આપવામાં આવ્યો છે.

ETv
ETv
કોરોનાની મહામારી વચ્ચે ટી.પી.13 છાણી ફાયર સ્ટેશન ખાતે કોરોનાં વોરિયર્સ ફાયરબ્રિગેડના જવાનોની સેફટી માટે સ્યોર સેફટી ગ્રુપ અને આઈડેસ્ક ઈન્ડિયા ગ્રુપના સહયોગથી PPE કીટ અને પોર્ટેબલ હાઈ પ્રેશર પંપ ડેપ્યુટી મ્યુ.કમિશ્નર સુધીર પટેલને આપવામાં આવ્યો હતો. જેને પગલે ફાયરબ્રિગેડના જવાનોને આ સુવિધાથી હવે કોરોનાં સામે લડતની હિંમતમાં વધારો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.