ETV Bharat / city

કચરામાંથી ફેશનેબલ ઇકોફ્રેન્ડલી ડ્રેસ બનાવાયાં, MSUની પાંચ વિદ્યાર્થિનીનો પ્લાસ્ટિક રેપર રીયુઝ પ્રોજેક્ટ - swachh bharat mission

વડોદરામાં ફેશનેબલ પાર્ટી વેર બનાવવા પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એમએસ યુનિવર્સિટીની પાંચ વિદ્યાર્થિનીઓ દ્વારા ઇકોફ્રેન્ડલી પાર્ટી વેર વસ્ત્રો બનાવવા પ્લાસ્ટિક રેપરના ઉપયોગનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેઓએ હોસ્ટેલ અને કોલેજમાં ફેંકાયેલા પ્લાસ્ટિક રેપર્સનો રીયુઝ આ રીતે કર્યો છે. Fashionable eco friendly dresses from waste, MSU students Project in Vadodara, eco friendly dresses from waste , eco friendly plastics use , Cloth from plastic wrapper, swachh bharat mission

કચરામાંથી ફેશનેબલ ઇકોફ્રેન્ડલી ડ્રેસ બનાવાયાં, MSUની પાંચ વિદ્યાર્થિનીનો પ્લાસ્ટિક રેપર રીયુઝ પ્રોજેક્ટ

author img

By

Published : Aug 27, 2022, 5:36 PM IST

વડોદરા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સ્વચ્છ ભારત અભિયાનની ( swachh bharat mission ) પહેલથી પ્રેરણા મેળવીને એમએસ યુનિવર્સિટીની પાંચ વિદ્યાર્થિનીઓ( MSU students Project in Vadodara ) દ્વારા નકામા રેપરના કચરાને ફેશન સ્ટેટમેન્ટમાં ફેરવવીને ફેશન જગતમાં એક નવી પહેલ ( Fashionable eco friendly dresses from waste ) શરૂ કરી છે. પર્યાવરણને બચાવવામાં માટે જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર સરકાર દ્વારા નિયંત્રણો રાખવામાં આવે છે તથા પ્લાસ્ટિક ને રિસાઇકલ, રિયુઝ અને રીડ્યુસ ઉપર ( eco friendly plastics use ) ભાર મૂકવામાં આવે છે. ત્યારે ફેશન ટેક્નોલોજી સંસ્થાના ટેક્સટાઈલ એન્ડ એપેરલ ટેક્નોલોજીના વર્ષ 2022ના વિદ્યાર્થીઓએ ફેશનેબલ કપડાં અને પાર્ટીના વસ્ત્રો બનાવવા માટે પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ ( eco friendly dresses from waste )કરીને ઇકોફ્રેન્ડલી વસ્ત્રો બનાવી રહ્યા છે.

હોસ્ટેલ અને કોલેજમાં ફેંકાયેલા પ્લાસ્ટિક રેપર્સનો રીયુઝ કરી સુંદર વસ્ત્રો બનાવાયાં છે

MSUની પાંચ વિદ્યાર્થિનીઓનો પ્લાસ્ટિક રેપર પ્રોજેક્ટ પ્રારંભિક ધોરણે તેઓએ પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી 10 અલગઅલગ વસ્ત્રો તૈયાર કર્યા છે અને તેઓ તેમના આ કાર્યને વ્યાપારી ધોરણે આગળ લઇ જઈને વ્યાપક બજારમાં મૂકવા માટેની યોજના બનાવી રહ્યા છે. વધુમાં તેઓ પોતાની બ્રાન્ડની લાઇન માટે પણ આયોજન કરી રહ્યા છે. પાંચ વિદ્યાર્થિનીઓમાં સપના મહેશ્વરી, બિનલ કથેરિયા, ખુશી જૈન, જ્યોતિ પંડિત, કામાક્ષી કોઠારીએ તેમના અભ્યાસક્રમના અંતિમ વર્ષના પ્રોજેક્ટના ભાગરુપે સામાન્ય રીતે કચરામાં ફેંકવામાં આવતા પ્લાસ્ટિકના રેપરનો પ્રોજેક્ટ ( Cloth from plastic wrapper ) હાથ ધર્યો હતો.

કચરામાંથી ફેશનેબલ ઇકોફ્રેન્ડલી ડ્રેસ બનાવાયા આ વિદ્યાર્થિનીઓ કોલેજ તથા હોસ્ટેલની નજીકથી સારી માત્રામાં કચરો એકઠો કરીને તેનો ઉપયોગ નવા કપડાની અવનવી ડિઝાઇન ( eco friendly dresses from waste ) કરવામાં કરે છે. તેઓ દ્વારા વેરેબલ ફેશનેબલ પાર્ટી વેર ડિઝાઇન બનાવવા માટે ઊન અને અન્ય સામગ્રીઓનું મિશ્રણ કરીને ખૂબ જ સુંદર વસ્ત્રો રજુ કરવામા આવ્યાં ( Fashionable eco friendly dresses from waste ) હતાં.

આ પણ વાંચો MSU Students Project : શ્રમિકોનું સુહાનું સપનું સાકાર કરતી પોર્ટેબલ આવાસોની ડીઝાઈન, જાણો કેવી રીતે શક્ય બનશે!

પ્લાસ્ટિક રેપર રીયુઝ પ્રોજેક્ટ એક વિદ્યાર્થિનીએ તેઓના આ કાર્ય વિશે જણાવતા કહ્યું કે અમે સામાન્ય રીતે આ રેપર્સને Cloth from plastic wrapper અમારી કોલેજ, હોસ્ટેલ અને નજીકની દુકાનો પાસે ગમે ત્યાં ડમ્પ કરેલા જોયા છે અને તેનો સારો ઉપયોગ કરવા માટે કોઈ ઉકેલ શોધવાનો પ્રયાસ કરીએ છીએ. પ્રોફેસર અમૃતા દોશીના માર્ગદર્શનથી અમે તે રેપર્સને એકત્રિત કર્યા. તેને સ્ટ્રીપ્સમાં કાપીને પછી તેનો ઉપયોગ કરી રહ્યા ( Fashionable eco friendly dresses from waste ) છે. ફેશનેબલ વસ્ત્રો ડિઝાઇન કરવામાં રેપરના સંગ્રહથી લઈને અંતિમ ઉત્પાદન સુધીનું જટીલ કાર્ય છે કારણ કે તેને પહેરવા યોગ્ય ફેબ્રિક ( Cloth from plastic wrapper ) બનાવવા માટે રેપર્સને અન્ય સામગ્રી સાથે મિશ્રિત કરવાની તકનીકની જરૂર છે.

આ પણ વાંચો કમળની દાંડીના રેષામાંથી મહિલાઓને કાપડ વણાટ શીખવતી MSU વિદ્યાર્થિની

સ્વચ્છ ભારત અભિયાનમાં સહયોગ વિદ્યાર્થિનીઓની પહેલ વિશે પ્રોફેસર ડૉ.અમૃતા દોશીએ કહ્યું કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને કપડાં ડિઝાઇન કરવાની પ્રેરણા તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા ભારત અભિયાન ( swachh bharat mission ) માંથી મળી છે. પર્યાવરણમાં નડતર બનતા એવા પ્લાસ્ટિકના કચરાને એકઠો કરીને પછી જરુરી પ્રક્રિયા કરીને પાર્ટી વેર તરીકે ડિઝાઇન કરી રહ્યાં છે. આ આખી પ્રક્રિયા ખૂબ જ પડકારજનક હતી.

કઇ રીતે થઇ પ્રક્રિયા વિદ્યાર્થીઓએ સૌપ્રથમ રેપરનો કચરો ( Cloth from plastic wrapper ) એકઠો કરીને સાફ કરવામાં કરે છે ત્યારબાદ પ્રક્રિયામાંથી પસાર થવા માટે તેની સ્ટ્રીપ્સ કાપ્યાબાદ તેમના ડિપાર્ટમેન્ટમાં સેમ્પલ લૂમ પરના તેમના ટ્રાયલ પછી તેઓ તેને અમદાવાદના વણકર પાસે વણાટ માટે આઉટસોર્સ કરે છે અને કપડા ડિઝાઇન કરવા માટે ફેબ્રિકમાં તેનો ઉપયોગ કરે છે. તેઓ આ ફેબ્રિકનો પાર્ટી વેર થીમ સાથે ડિઝાઇન કરે છે જેને શિયાળાની ઋતુમાં પહેરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.