ETV Bharat / city

Death Of Gunatit Charan Swami : શકના ઘેરામાં ગુણાતીત ચરણ સ્વામીનું આકસ્મિક નિધન, હરિભક્તોએ કરી આવી માગણી

સોખડા હરિધામમાં ગાદીનો વિવાદ છે(Sokhda Haridham Temple in controversy) ત્યાં આજે સ્વામી ગુણાતીત ચરણ સ્વામીના (Death Of Gunatit Charan Swami) આકસ્મિક નિધને ભારે હલચલ પેદા કરી છે. સ્વામી ગુણાતીતાનંદની અંતિમક્રિયા અટકાવી પોસ્ટ મોર્ટમ (Gunatit Charan Swami Post Mortem ) માટે વડોદરા લઇ જવાયો છે.

Death Of Gunatit Charan Swami : શકના ઘેરામાં ગુણાતીત સ્વામીનું આકસ્મિક નિધન, હરિભક્તોએ કરી આવી માગણી

author img

By

Published : Apr 28, 2022, 5:38 PM IST

વડોદરા- સોખડાના હરિધામ સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી બ્રહ્મલીન થયા બાદ વિવાદના વંટોળ ઘેરાયા છે. માંડ માંડ ગાદીનો ગજગ્રાહ શમ્યો (Sokhda Haridham Temple in controversy) હતો. તેવામાં મંદિરમાં ગુણાતીત ચરણ સ્વામીનું (Death Of Gunatit Charan Swami)આકસ્મિક મોત થતા વિવાદ સર્જાયો છે. કેટલાક હરિભક્તોએ આકસ્મિક મોત છે કે આત્મહત્યા તે મામલે કલેક્ટર અને જિલ્લા એસપીને આવેદનપત્ર પાઠવી પેનલ પીએમની માંગ કરતા પીએમ માટે પાર્થિવદેહને (Gunatit Charan Swami Post Mortem ) સયાજી હોસ્પિટલ (Vadodara Sayaji Hospital)ખાતે લાવવામાં આવ્યો હતો.

હરિભક્તોએ પેનલ પોસ્ટ મોર્ટમની માગણી કરી

જે રિપોર્ટ આવે તે સ્વીકારવા અમે તૈયાર : હરિભક્ત - વહેલી સવારે મંદિર સંકુલમાં રહેતા ગુણાતીત ચરણ સ્વામીનું નિધન (Death Of Gunatit Charan Swami)થયું હતું. છેલ્લા દિવસોમાં તેઓ અનેકને મળ્યાં હતાં અને અનેકના ફોન પર વાત પણ કરી હતી અને કોઈ પ્રભુપ્રિય સ્વામી એમના પર એકતરફી જે રીતે પ્રબોધ સ્વામીને ગાળો આપી રહ્યા હતાં. જેનાથી તેમની લાગણી દુભાઈ હતી. તેથી જ સમાચાર વહેતા થયા કે યોગી આશ્રમના ધાબે જેમનો મૃતદેહ મળ્યો છે એવા ગુણાતીત સ્વામી ત્યાગ પ્રેમ અને દવેની તિકડીથી પરેશાન હતા. તેથી આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે બે દિવસ પહેલા એમણે પોતે જાહેરાત કરી કે મારે બાકરોલ ખાતે જવું છે પણ કારણોસર નથી જઈ શક્યાં અને અચાનક મૃત્યુના સમાચાર આવ્યાં જેનાથી (Sokhda Haridham Sant Death Vivad)આશંકા છે. ગુણાતીત ચરણ સ્વામીજીના પાર્થિવ દેહનું પહેલા પેનલ પીએમ કરવામાં આવે અને ત્યારબાદ જ અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવી માંગણી છે. પોસ્ટમોર્ટમ બાદ જે કાંઈ પણ સામે આવશે તેનો સ્વીકાર કરવા તૈયાર છે તેમ જણાવ્યું હતું.

કેટલાક હરિભક્તોએ આકસ્મિક મોત છે કે આત્મહત્યા તે મામલે શંકા છે

આ પણ વાંચોઃ Sokhda Haridham Temple: સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીનું રહસ્યમય સંજોગોમાં નિધન

હરિભક્તો એક્શનમાં -ગુણાતીત ચરણ સ્વામીનું આકસ્મિક નિધન થયું હોવાની વાત વહેતી થતા જ સામેના હરિપ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો એક્શનમાં આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આમ તો મંદિર સત્તાધીશોએ વંથલીથી એમના સગાઓને બોલાવે તે પહેલાં અંતિમક્રિયા (Death Of Gunatit Charan Swami) કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ પોલીસ આવતા આખરે મૃતદેહ પીએમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવો પડ્યો હતો. જ્યાં પેનલ પીએમની માંગ કરવામાં આવી હતી. બીજી બાજુ હરિપ્રબોધ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતાં અને આવેદનપત્ર આપીને મંદિરમાં ચાલતી આવી ભેદી પ્રવૃત્તિઓને રોકવા માટે તપાસ કરવા માટે અને અને મંદિરનો કબ્જો લેવા માટે માંગ કરી હતી.

આ પણ વાંચોઃ Sokhada Haridham Controversy: હાઇકોર્ટે કર્યું હરિભક્તોની સતામણી થઇ હોવાનું અવલોકન, જાણો સમગ્ર મામલે વધુ શું થયાં આદેશ

ગુણાતીત સ્વામી સ્વસ્થ હતાં અને તેમનું અચાનક નિધન થયું છે તેે શંકા ઉપજાવે છે - હરિભક્તોએ જણાવ્યું હતું કે હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરની અંદર જે ગુણાતીત ચરણ સ્વામી હતાં એમનું અચાનક મૃત્યુ થયું છે અને તે મૃત્યુ પર અમને શંકા છે. કારણ કે તેઓ સ્વસ્થ હતાં. સેવામાં પણ ખૂબ સક્રિય હતા અને અને એ પાછા પ્રભુ સ્વામીજીના પરિવારના હતાં. બે દિવસ પહેલા એમણે પોતે જાહેરાત કરી હતી કે મારે બાકરોલ ખાતે જવું છે પરંતુ ખબર નહી કોઈ કારણોસર નથી જઈ શક્યા અને અચાનક મૃત્યુના સમાચાર (Death Of Gunatit Charan Swami)આવ્યાં જેનાથી આશંકા છે. તાત્કાલિકમાં અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી રહી હતી અને તે અંતિમ સંસ્કાર વિધિ રોકાઈ જાય અને પોસ્ટમોર્ટમની માગ કરી છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચેલા હરિભક્ત અનિલભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે ગુણાતીત સ્વામી સ્વસ્થ હતાં અને તેમનું અચાનક નિધન થયું છે તેે શંકા (Sudden Death of Gunatit Charan Swami is in Doubt) ઉપજાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.