ETV Bharat / city

તૃષા હત્યા કેસ: સાતમાં દિવસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થાય તેવો પ્રથમ કિસ્સો - Forensic report

વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનની(Makarpura Police Station) હદમાં 22 માર્ચના રોજ સાંજના સમયે મુજાર ગામડીની સીમમાંથી 19 વર્ષીય તૃષાની લાશ મળી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં હત્યારા કલ્પેશને દબોચી લીધો હતો. તેના 3 દિવસના રિમાન્ડ મેળવી મહત્વના પુરાવા એકત્ર કરી હતી. આજે સાતમાં દિવસે ક્રાઇમ બ્રાન્ચ 300 કરતા વધુ પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી.

Crime in Vadodara: તૃષા હત્યા કેસ ક્રાઇમ બ્રાન્ચ સાતમાં દિવસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરે તેવો વડોદરાનો પ્રથમ કિસ્સો

author img

By

Published : Mar 29, 2022, 6:54 PM IST

વડોદરા: મંગળવારના રોજ મુજાર ગામડી સ્થિત ખેતરમાં યુવતિનો હાથ કપાયેલી હાલતમાં લાશ મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી કલ્પેશને ઝડપી પાડ્યો હતો. ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન ઝીણવટભરી તપાસ કરી 300 કરતા વધુ પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં હત્યારા કલ્પેશને દબોચી લીધો હતો.

300 કરતા વધુ પાનાની ચાર્જશીટ - ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં 19 વર્ષીય તૃષાની હત્યાનો ભેદ ઉકેલી હત્યારા કલ્પેશને દબોચી લીધો હતો. ત્યારબાદ તેના 3 દિવસના રિમાન્ડ (3 days remand) મેળવી મહત્વના પુરાવા એકત્ર કર્યા હતા. આજે સાતમાં દિવસે ક્રાઇમ બ્રાન્ચ 300 કરતા વધુ પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ (Chargesheet filed in court) કરી હતી.

આ પણ વાંચો: Vadodara High Profile Rape Case : પોલીસે 72 સાક્ષીઓ સાથે 350 કરતા વધુ પાનાંની ચાર્જશીટ દાખલ કરી

- બનાવના દિવસે આરોપીને શોધવા જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં સફળતા (Success in counting hours) મળતા તૃષા સોલંકીના હત્યારા કલ્પેશ ઠાકોરને દબોચી લીધો હતો. કલ્પેશની વધુ પુછતાછ કરવાની હોવાથી તેના 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યાં હતા. રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટનાનુ રિકન્સ્ટ્રકશન(Reconstruction of the whole event) તેમજ અતિ મહત્વના પુરાવા એક કરવામાં આવ્યાં હતા જેમાં સાઇન્ટીફીક એવિડન્સ(Scientific evidence), ફોરેન્સીક રિપોર્ટ (Forensic report), મેડિક્લ રિપોર્ટ, CCTV ફુટેજ, DVR ફોન કોલ ડીટેઇલ્સ સૈંયોગીક પુરાવા એકત્ર કરાયા તથા 3 સાક્ષીઓના 164 હેઠળના નિવેદન સહિત 98 સહેદોના નિવેદન નોંધવામાં આવ્યાં છે. જે ચાર્જશીટમાં મહત્વના પુરાવા છે.

આ પણ વાંચો: રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ કાયદામાં 345 કેસ દાખલ, 190 ગુનાઓમાં ચાર્જશીટ, 190 કેસ સ્પેશિયલ કોર્ટમાં : કૌશિક પટેલ

સમગ્ર ઘટનાનુ રિકન્સ્ટ્રકશન - ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટનાનુ રિકન્સ્ટ્રકશન કરવાની સાથે અનેક મહત્વના પુરાવા એકત્ર કર્યા હતા. પ્રથમ તબક્કેથી જ આ ઘટના પ્રિ-પ્લાન હોય તેવુ લાગી રહ્યું હતુ. જેથી કલ્પેશના રિમાન્ડ દરમિયાન આ બાબતે પુછતાછ કરતા, તૃષાની હત્યાના એક દિવસ અગાઉ તેને સ્થળની રેકી કરી હતી અને ત્યારબાદ બીજી દિવસે ઘટનાને અંજામ આપ્યો હતો 300 પાના કરતા વધુ પાનની ચાર્જશીટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે કોર્ટમાં દાખલ કરવામાં આવી રાજ્યમાં અનેક જગ્યાએ સાતમાં દિવસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઇ છે, પરંતુ વડોદરાનો પ્રથમ કિસ્સો છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ ઘટનાના સાતમાં દિવસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.