ETV Bharat / city

S.T ડેપો પાછળથી અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર - ST

વડોદરાઃ શહેરના એસ.ટી પાછળ આવેલી વિશ્વામિત્રી કોતરમાંથી અર્ધનગ્ન હાલતમાં પુરુષની મૃતદેહ મળી આવતા અફરા તફરી સર્જાઈ હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 8, 2019, 4:07 PM IST

આ ઘટનાની જાણ થતાની સાથે જ સયાજી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. વિશ્વામિત્રી કોતરમાંથી સયાજીગંજ પોલીસે મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે, મૃતદેહ અંગે તપાસ કરાતા હત્યા છે કે આત્મહત્યા તે કારણ અકબંધ છે. જોકે પોલીસ દ્વારા કોતરમાંથી મળી આવેલો મૃતદેહ કોનો છે અને હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

Intro:

Body:વડોદરા એસ.ટી. ડેપો પાછળ વિશ્વામિત્રી કોતરમાંથી અર્ધનગ્ન હાલતમાં મૃત દેહ મળી આવ્યો..

વડોદરા શહેરના એસ.ટી પાછળ આવેલી વિશ્વામિત્રી કોતરમાંથી અર્ધનગ્ન હાલતમાં પુરુષની લાશ મળી આવતા અફરા તફરી સર્જાઈ હતી..જોકે આ ઘટનાની જાણ થતાની સાથે જ સયાજી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી..વિશ્વામિત્રી કોતરમાંથી સયાજીગંજ પોલીસે મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી હતી..જોકે પોલીસ દ્વારા કોતરમાંથી મળી આવેલ મૃતદેહ કોનો છે અને હત્યા છે કે આત્મા હત્યા તે દિશામાં પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે..

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.