ETV Bharat / city

લવ જેહાદને લઇને વડોદરામાં ‘એકતા એ જ લક્ષ્ય’ સંગઠન દ્વારા કલેક્ટરને રજૂઆત

વડોદરામાં હાલમાં હિંદુ યુવતીઓને મુસ્લિમ ધર્મમાં ધર્મ પરિવર્તન કરવા માટે લવજેહાદનું મોટાપાયે ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા આક્ષેપ કરાયો છે. આ માટે કાયદામાં ફેરફાર કરી નવા કાયદાનું ગઠન કરવાની તેઓએ માગ કરી છે. હિંદુ યુવતીઓને જરૂરી સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

લવ જેહાદને લઇને વડોદરામાં એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા કલેકટરને રજૂઆત

author img

By

Published : Nov 2, 2020, 8:02 PM IST

  • લવ જેહાદના કિસ્સાઓને લઇને કલેક્ટરને રજૂઆત
  • કાયદાઓમાં પરિવર્તનની માગણી
  • વડોદરાના એકતા એ જ લક્ષ્ય સંગઠને કરી રજૂઆત

વડોદરાઃ ભારતમાં વધતા જતા લવજેહાદના બનાવ સામે એકતા એ જ લક્ષ્ય સંગઠનના કાર્યકરોએ આજે એકત્ર થઈ લવજેહાદ સામે કડક પગલાં ભરવામાં આવે તે માટે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. રાજ્ય તથા દેશમાં દિવસેને દિવસે વધી રહેલા આત્મહત્યાના કિસ્સાઓને રોકવામાં આવે તથા આવા આરોપીઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવે તે માટે એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા આ બાબત અંગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.

લવ જેહાદના કિસ્સાઓને લઇને કલેક્ટરને રજૂઆત કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.