ETV Bharat / city

Clumsy of VMC : લ્યો બોલો મેયર વિંગમાં પાણી આ રીતે આવતું હોય તો નાગરિકો માટે શું કરતા હશે? - વડોદરા કોર્પોરેશન

વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા સર્જાઈ છે.કોર્પોરેશનની (Vadodara Corporation) મેયર વિંગમાં જ દર અઠવાડિયે પાણી ફાયર ટેન્કર દ્વારા (Clumsy of VMC) લાવવામાં આવે છે. આવું શા માટે થાય છે (Water bringing from Fire tanker in Corporation mayor wing ) તે જાણો અહેવાલમાં

Clumsy of VMC : લ્યો બોલો મેયર વિંગમાં પાણી આ રીતે આવતું હોય તો નાગરિકો માટે શું કરતા હશે?

author img

By

Published : May 11, 2022, 3:01 PM IST

વડોદરા- વડોદરા શહેરમાં કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી પુરવઠો પુરો પાડવામાં આવતો હોય છે. પરંતુ કોર્પોરેશનની (Vadodara Corporation) મેયર વિંગમાં જ દર અઠવાડિયે પાણીની ટાંકીમાં ફાયર બ્રિગેડમાંથી ટેન્કર મંગાવી પાણી (Clumsy of VMC) ભરવું પડે છે. ત્યારે પાણીની સમસ્યાનો સહર્ષ સ્વીકાર કરી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા આગામી દિવસોમાં આ પ્રશ્નનું (Water bringing from Fire tanker in Corporation mayor wing ) ઝડપી નિરાકરણ લાવવામાં આવશે તેવું જણાવ્યું હતું.

પૂર્વ વિપક્ષી નેતા અને હાલના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે સત્તાધીશોને આડે લીધા

ઓછા પ્રેશરથી પાણીની મુશ્કેલી - વડોદરા શહેરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો કકળાટ શરૂ થયો હતો. વિવિધ વિસ્તારોમાં દુષિત પાણી કાળું પાણી દુર્ગંધ મારતા પાણીની બૂમો ઊઠી હતી. તો બીજી તરફ ઓછા પ્રેશરની ફરિયાદ પણ અઢળક મળી હતી હાલમાં જ આ ફરિયાદનો નિકાલ તો હજી સુધી આવ્યો નથી. પરંતુ (Vadodara Corporation)કોર્પોરેશનની કચેરીમાં જ ફાયર બ્રિગેડ ટેન્કર દ્વારા (Water bringing from Fire tanker in Corporation mayor wing ) પાણી મંગાવાની ફરજ પડે છે તે ખૂબ મોટી (Clumsy of VMC) વાત કહેવાય.

આ પણ વાંચોઃ MSU Controversy : ફાઇન આર્ટસ ચિત્ર વિવાદને લઈને વિદ્યાર્થીને બતાવ્યો બહારનો રસ્તો

પૂર્વ વિપક્ષી નેતાએ કરી ટીકા - ખાસ કરીને કોર્પોરેશનના મેયર વિંગમાં (Water bringing from Fire tanker in Corporation mayor wing ) દર અઠવાડિયે પંદર દિવસે નીચે આવેલી ભૂગર્ભ ટાંકીમાં ઓછા પ્રેશરથી પાણી આવતું હોઇ ટાંકી ખાલી થતાની સાથે જ ફાયર બ્રિગેડમાંથી પાણીનું ટેન્કર (Clumsy of VMC) મંગાવવું પડે છે. ત્યારે કોર્પોરેશનના (Vadodara Corporation)પૂર્વ વિપક્ષી નેતા અને હાલના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે સત્તાધીશોને આડે લીધા હતા અને તેમના વહીવટની પણ ટીકા કરી હતી.

મેયર વિંગમાં જ દર અઠવાડિયે પાણી ફાયર ટેન્કર દ્વારા ભરાય છે

આ પણ વાંચોઃ Water Scarcity In Vadodara: વડોદરામાં પાણીની સમસ્યાથી ત્રસ્ત ગૃહિણીઓ પહોંચી મ્યુનિસિપલ કમિશ્નર કચેરીના દરવાજે, જાણો પછી શું કર્યું

પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તે દિશામાં સૂચનો કરાય છે - વડોદરા શહેરની સાથે સાથે કોર્પોરેશનમાં પાણીની સમસ્યા (Clumsy of VMC) હોવાનું નિખાલસતાથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને (Water bringing from Fire tanker in Corporation mayor wing ) સ્વીકાર્યું હતું. આગામી દિવસોમાં શહેરીજનોને પડતી મુશ્કેલીઓનું સમાધાન લાવવાના પ્રયત્નો કરવામાં આવશે. શહેરમાં જે જે વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તે દિશામાં સૂચના આપી હોવાનું (Vadodara Corporation) કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે (Vadodara Standing Committee Chairman Dr. Hitendra Patel)જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.