ETV Bharat / city

મહારાષ્ટ્રની ચાલી થીમ પર વિધ્નહર્તાનું સ્થાપન - Decoration theme Ganesh festival

વડોદરામાં માંજલપુર વિસ્તારમાં ગણેશ ઉત્સવમાં લોકોમાં (Ganesh festival in Vadodara) જાગૃતીને લઈને ડેકોરેશન થીમ કરી છે. આઝાદીના અમૃત મહોત્સવમાં પોતાનો ફાળો આપે તે ઉદ્દેશથી અનોખું ડેકોરેશન કરવામાં આવ્યું છે. Decoration theme Ganesh festival

વડોદરામાં ગજાનંદને મહારાષ્ટ્રની ચાલી બતાવી

author img

By

Published : Sep 5, 2022, 3:55 PM IST

વડોદરા સંસ્કારી નગરી વડોદરાના ઘણા પરિવારના ઘરે (Ganesh festival in Vadodara) ગણેશજી પધાર્યા છે, ને અલગ અલગ થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે. આમ તો શહેરમાં કોઈ પણ તહેવાર હોય લોકો ધામધુમથી ઉજવણી કરતા હોય છે. તહેવારોના સમયે વડોદરા શહેરનો માહોલ જ કંઈક અલગ પ્રકારનો જોવા મળતો હોય છે. ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી શ્રીજીની પ્રતિમાન બેસાડવામાં આવે છે અને દર વર્ષે વિવિધ થીમ ડેકોરેશનના માધ્યમથી લોકોમાં (Ganesh festival in Vadodara) જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે.

ગજાનંદ માટે આઝાદી કા અમૃત મહોત્સવને લઈને અનોખી થીમ

આઝાદીના અમૃત મહોત્સવમાં ફાળો આ વર્ષે જ્યારે સમગ્ર દેશ 75મું આઝાદીનું અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં એક આહવાન કરવામાં આવ્યું હતું. જેમાં 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દરેક દેશવાસી પોતાના ઘરે તિરંગો લગાવી શકે અને આઝાદી કા અમૃત મહોત્સવમાં પોતાનો ફાળો આપે તે ઉદ્દેશને લઈને આ વખતે ડેકોરેશન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેશ સહિત ગુજરાત રાજ્યમાં ગણેશ ઉત્સવનું અનેરુ મહત્વ છે. ગામડામાં લોકો સાથે મળી તેમજ શહેરમાં સોસાયટીના લોકો સાથે મળીને ગણેશજીનો ધામધુમથી ઉજવણી કરતા હોય છે. ત્યારે જેમાં ડેકોરેશનનું (Ganesha festival Decoration theme) ખાસ મહત્વ હોય છે.

ડેકોરેશનમાં સમયગાળો શ્રદ્ધાળુ પાર્થ માલુસરે જણાવ્યું હતુ કે, ડેકોરેશનમાં ખાસ મહારાષ્ટ્રની ચાલી બતાવી છે, ચાલીમાં અલગ અલગ કોમના લોકો એક સાથે હળીમળીને રહેતા હોય છે અને તમામ તહેવારો સાથે મળીને ઉજવતા હોય છે. તે પ્રમાણે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. તેમજ ડેકોટેશનમાં 20થી 25 દિવસ જેટલો સમયગાળો લાગ્યો હતો અને ખાસ તમામ પરિવારજનો એ એક સાથે મળીને આ ડેકોરેશન કર્યું છેે. તેમજ છેલ્લા ઘણા વર્ષોથી ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીની ગણેશ મૂર્તિ લાવે છે. આ ઉપરાંત ઘરે જ વિસર્જન પણ કરવામાં આવશે, જેથી પર્યાવરણને નુકસાન ન પહોંચે. Decoration theme Ganesh festival, azadi ka amrit mahotsav Ganeshji Decoration, Ganesh festival in Vadodara 2022

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.