ETV Bharat / city

વડોદરામાં પાણીના ટેન્કરમાંથી દારૂ ઝડપાયો - વિલાયતી દારૂ

વડોદરા: શહેરમાં ઈદ-એ-મિલાદના બંદોબસ્તમાં આવેલી એલ.સી.બી. પોલીસના જવાનોએ બાતમીના આધારે પાણીના ટેન્કરમાં છુપાવેલો દારૂ ઝડપી લીધો છે. પોલીસે 1632 નંગ બોટલ વિલાયતી દારૂ સહિત રૂપિયા 70,2800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પાણીના ટેન્કરમાંથી દારૂ ઝડપાયો
author img

By

Published : Nov 11, 2019, 11:48 PM IST

વડોદરામાં ડભોઇ પંડ્યા શેરીમાં રહેતા ગીરીશભાઈ બાબુભાઇ જયસ્વાલ અને રાજુભાઈ બાબુભાઈ જયસ્વાલે પાણી ભરવાના ટેન્કરમાં વિલાયતી દારૂ છુપાવ્યો હતો. જેની બાતમી મળતા પોલીસે ટેન્કર પર કબ્જો કરી લીધો હતો.

વડોદરામાં પાણીના ટેન્કરમાંથી દારૂ ઝડપાયો

ડભોઇ ખાતે ઈદ-એ-મિલાદના બંદોબસ્તમાં આવેલ જવાનોએ પાણી ભરવાના ટેન્કરમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં 1632 નંગ વિવિધ બ્રાન્ડની વિલાયતી દારૂ સહિત 70,2800નો મુદ્દામાલ બિનવારસી હાલતમાં ઝડપી બંન્ને ભાઈઓ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે.

Intro:વડોદરા ડભોઇ નાંદોદી ભાગોળ વિસ્તાર માં આવેલ ચોતરીયા પીર દરગાહ નજીક તળાવના કિનારે પાણીના ટેન્કર માં છુપાવી રાખેલ દારૂ અંગે ડભોઇ ખાતે ઈદ એ મિલાદ ના બંદોબસ્ત માં આવેલ એલ.સી.બી પોલીસ જવાનો એ બાતમી આધારે રૂ. 652800નો વિલાયતી દારૂ બોટલ નંગ 1632 ઝડપી પાડી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
Body:
ડભોઇ પંડ્યા શેરી માં રહેતા જયસ્વાલ ભાઈઓ ગીરીશભાઈ બાબુભાઇ જયસ્વાલ અને રાજૂભાઈ બાબુભાઈ જયસ્વાલ એ નાંદોદી ભાગોળ ના ચોતરીયા પીર દરગાહ નજીક આવેલા તળાવના કિનારે જાદવપૂનાભાઈ આહીરના તબેલા ની સામે રસ્તા પર એક પાણી ભરવાના ટેન્કર માં વિલાયતી દારૂ છુપાવી રાખેલ હોવાની બાતમી વડોદરા ગ્રામ્ય લોકલ બ્રાન્ચ ના પી.આઈ.ડી.બી.વાળાને અંગત બાતમી દાર દ્વારા જાણવવા મડતા Conclusion:ડભોઇ ખાતે ઈદ એ મિલાદ ના બંદોબસ્તમાં આવેલ ભૂપતભાઈ વિરમભાઈ, દેવરાજસિંહ પ્રવીણભાઈ કિરણભાઈ ભાઇલાલભાઈ તેમજ વિજયભાઈ પૂનાભાઈ લોકલ ક્રાઇમબ્રાન્ચ વડોદરા ગ્રામ્યના જવાનો ને સ્થળ ઉપર મોકલી તપાસ કરાવતા સ્થળ ઉપર થી પાણી ભરવાના ટેન્કર માં 1632 નંગ વિવિધ બ્રાન્ડ ની વિલાયતી દારૂની બોટલો રૂ. 652800/- ની તેમજ ટેન્કર રૂ. 50,000/- બધા માડી રૂ.702800/- નો મુદ્દામાલ બિનવારસી હાલતમાં મડી આવતા ડભોઇ પોલીસ સ્ટેશન મુદ્દામાલ કબજે કરી બંને ભાઈઓ વિરુધ્ધ ગુન્હો દાખલ કરી તેમની ધરપકડ માટે ચક્રોગતીમાં કર્યા છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.