ETV Bharat / city

Alcohol seized in Vadodara: દિવા તળે અંધારું, પોલીસ સ્ટેશનની હદમાં જ...

રાજ્યમાં કહેવા માટે તો દારૂબંધી છે. પરંતુ, તેની અમલવારી કેવી રીતે (Alcohol Seized in Vadodara) કરવામાં આવે છે તે તો સૌ કોઇ જાણે જ છે, ત્યારે વડોદરાના નંદેસરી પોલીસ મથકની હદમાંથી દારૂ ભરેલું ટેન્કર મળી આવ્યું છે. જેને કારણે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Alcohol seized in Vadodara: દિવા તળે અંધારું, પોલીસ સ્ટેશનની હદમાં જ...
Alcohol seized in Vadodara: દિવા તળે અંધારું, પોલીસ સ્ટેશનની હદમાં જ...
author img

By

Published : Jul 4, 2022, 10:15 AM IST

વડોદરા : રાજ્યમાં કાગળ પર તો દારૂબંધી છે. છતાં તેની અમલવારી (Alcohol Seized in Vadodara) નબળી રીતે કરવામાં આવે છે. અવારનવાર અનેક જગ્યાઓ પરથી દારૂ મળી આવે છે. પોલીસ દ્વારા બુટલેગરો સામે પાસા કરવા સુધીની કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. છતાં દારૂ મળવાની ઘટનાઓ બંધ નથી થતી, ત્યારે વડોદરામાં તાજેતરમાં જ એક જ પોલીસ મથકની હદમાંથી બે વખત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોએ દરોડા પાડીને દારૂ ઝડપી પાડ્યો છે. જેને લઈને બુટલેગરોમાં (Tanker full of Liquor seized in Vadodara) અફરા તફરી મચી ગઈ છે.

વડોદરામાં દારૂ ભરેલું ટેન્કર ઝડપાતા ફફડાટ ફેલાયો

આ પણ વાંચો : Alcohol seized in Ahmedabad: નકલી વિદેશી દારૂના ગૃહ ઉધોગ બાદ દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું

પોલીસ કર્મીએ ટેન્કરમાંથી દારૂ ઉતાર્યો - વડોદરામાં દિવસેને દિવસે દારૂ મળવાનો સિલસિલો હજી પણ ચાલુ જ છે. વડોદરામાં નંદેસરી પોલીસ મથકની હદમાં સાંકદરા હાઇવે પરથી ટેન્કર ભરીને દારૂ મળી આવ્યો હતો. PCBએ ચોક્કસ બાતમીના આધારે દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. ટેન્કર ભરીને પકડવામાં આવેલા દારૂના જથ્થાને નંદેસરી પોલીસ મથકમાં લાવવામાં આવ્યો હતો. ટેન્કરમાં સફેદ કલરની શીટોની આડમાં કાળા રંગની દારૂ ભરેલી પેટીઓ મુકવામાં આવી હતી. નંદેસરી પોલીસ મથકમાં ભર વરસાદમાં પોલીસ જવાનોએ ટેન્કરમાંથી જથ્થો ખાલી કર્યો હતો. તેમજ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સુરત ઇન્ટુક પ્રમુખના પાર્કિંગમાંથી 3.98 લાખનો વિદેશી દારૂ પકડાયો, પ્રમુખનાં પુત્ર સહિત 2 વૉન્ટેડ

પોલીસે તપાસ હાથ ધરી - દારૂના જથ્થાની કિંમત લાખોમાં આંકવામાં આવી રહી છે. પોલીસે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો, કોને મંગાવ્યો હતો સહિતની વિગતો મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો હરિયાણાથી લઇ રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઇન્દોરથી થઇને આણંદ જઇ રહ્યો હતો. પોલીસથી બચવા માટે બુટલેગરોએ કટ ઓફ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. ઇન્દોરથી ડ્રાઇવર બદલી નાંખવામાં આવ્યા હતા. જોકે, આ અંગે પોલીસ તપાસ બાદ જ વધુ (Alcohol Bootleggers in Vadodara) વિગતો સામે આવી શકે તેમ છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.