ETV Bharat / city

નારી તૂં નારાયણી, એક ગૃહિણી બની 300 બાળકોની માતા - બાળકો માટે એજ્યુકેશન ફ્રી સેન્ટર

વડોદરાની એક મહિલા ગૃહિણી છેલ્લા 5 વર્ષથી દર રવિવારે હેપ્પી સન્ડેની (Happy Sunday celebration in Vadodara) ઉજવણી કરે છે. આ મહિલા દર રવિવારે સ્લમ વિસ્તારમાં રહેતા 80થી વધુ બાળકોને તેમની ઈચ્છા મુજબનું ભોજન (Distribute meals to children in the slum area) પૂરું પાડે છે.

નારી તૂં નારાયણી, એક ગૃહિણી બની 300 બાળકોની માતા

author img

By

Published : May 23, 2022, 3:11 PM IST

વડોદરાઃ શહેરની મહિલા ગૃહિણી દ્વારા છેલ્લા 5 વર્ષથી ભગીરથ કાર્ય કરવામાં આવે છે. આ મહિલા શહેરના સ્લમ વિસ્તારમાં રહેતા 80થી વધુ બાળકોને ઈચ્છા મુજબ ભોજન પૂરું (Distribute meals to children in the slum area) પાડી રહી છે. એટલું જ નહીં, આ મહિલા દર રવિવારે ગરીબ બાળકોને ભોજન પીરસી "હેપ્પી સન્ડે"ની (Happy Sunday celebration in Vadodara) ઉજવણી કરે છે.

5 વર્ષથી કરી રહ્યા છે સેવા

5 વર્ષથી કરી રહ્યા છે સેવા - વડોદરા શહેરના હરણી વારસિયા રોડ પર આવેલા વેનીસ વિલામાં પરિવાર સાથે રહેતાં પ્રીતિ રૂચવાની સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ તરીકે પોતાની નામના મેળવી રહ્યાં છે. પ્રીતિબેન રૂચવાની BSc સુધીનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ એક ગૃહિણી છે. તેમને પોતાના પતિ સાથે એક 6 વર્ષની દીકરી છે. પ્રીતિબેન દ્વારા વડોદરા શહેરના સ્લમ વિસ્તારના ગરીબ અને ફૂટપાથ પર રહેતા બાળકોને છેલ્લા 5 વર્ષથી દર રવિવારે પોતાના ઘરેથી જમવાનું બનાવી. આશરે 80થી વધુ ગરીબ બાળકોને ભોજન (Distribute meals to children in the slum area) પૂરું પાડે છે. તેઓ દ્વારા દર રવિવારને હેપ્પી સન્ડે (Happy Sunday celebration in Vadodara) તરીકે ઉજવવામાં આવે છે.

હું માત્ર એક દીકરીની માતા નહીં પણ 300 થી વધુ બાળકોની માતા છું

આ પણ વાંચો- મોંઘવારીનો માર મધ્યાહન ભોજન પર, આગામી ગુજરાતની ચૂંટણીમાં સરકાર વિરોધી મતદાનની ચીમકી

80થી વધુ બાળકોને દર રવિવારે ભોજન આપવું- વડોદરા શહેરના સ્લમ વિસ્તાર જેવા કે RTO, ખોડીયારનગર, રાજીવનગરમાં જઈ બાળકોને પોતાની ઈચ્છા મુજબ, આગામી રવિવારે ભોજન આપી આ ગરીબ બાળકોની ઈચ્છા પૂરી કરનાર માતા એટલે પ્રીતિબેન રૂચવાની. બાળકોને દાળભાત, સોયાબીન, ચોખા, શાક રોટલી જેવા પૌષ્ટિક આહાર પોતાના હાથે ઘરેથી બનાવી (Distribute meals to children in the slum area) પીરસવામાં આવે છે. બાળકોની અન્ય કોઈ ઈચ્છા હોય તો પણ તેઓ દ્વારા પુરી પાડવામાં આવતી હોય છે. હાલમાં તેઓ દ્વારા અલગ અલગ વિસ્તારના 80થી વધુ બાળકોને દર રવિવારે આ પ્રકારે ભોજન આપવામાં આવે છે. સાથે જ સાથે પ્રીતિબેન પોતાના ઘરે અન્ય એક્ટિવિટી માટે 200થી પણ વધુ બાળકો આવે છે.

પ્રીતિબેન ઉજવે છે હેપ્પી સન્ડે
પ્રીતિબેન ઉજવે છે હેપ્પી સન્ડે

આ પણ વાંચો- બાળપણની યાદોને તાજી કરે એવુ ડિનર, ટોય ટ્રેનમાં ભોજન પીરસે છે સુરતની આ રેસ્ટોરન્ટ

હું માત્ર એક દીકરીની માતા નહીં પણ 300 થી વધુ બાળકોની માતા છું - પ્રીતિબેન રૂચવાનીએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષથી મારો નિત્યક્રમ ચાલુ છે અને 40 બાળકોથી ચાલુ કરી આજે 80થી પણ વધુ બાળકોને ભોજન આપી બાળક ભૂખ્યું ન સુવે તેની કાળજી રાખું છું. આ પ્રકારની પ્રેરણા વિશે પૂછતા જણાવ્યું હતું કે, એકવાર પોતાના પતિ સાથે સ્વીટ ફૂડ ખાવા ત્યારે એક નાનું બાળક પોતાની જમેલી ડિશમાંથી વધેલા ઢોકળાના પીસના ટુકડા લઈને ખાવા લાગ્યો. ત્યારથી મારા મનમાં સતત આ વાતને ધ્યાને લઇ વિચાર્યું કે, આવા કેટલાય બાળકો છે જેમને ભોજન અને પોતાની ઈચ્છા પૂરી નહીં કરી શકતા હોય ત્યારથી સેવાકાર્ય શરૂ કર્યું હતું.

80થી વધુ બાળકોને દર રવિવારે ભોજન આપવું
80થી વધુ બાળકોને દર રવિવારે ભોજન આપવું

એક સમય ભોજન આપવામાં આવે છે- પ્રીતિબેને જણાવ્યું હતું કે, ગરીબ બાળકો પોતાના મનની ઈચ્છા પોતાના માતાપિતાને કહી શકતા નથી. તો તેમની ઈચ્છા હું પુરી કરું છું. સાથે સમાજને પણ પોતાની જેમ પોતાની યથાશક્તિ પ્રમાણે આસપાસના વિસ્તારોમાં આવેલા આવા ગરીબ બાળકોને એક ટાઈમ ભોજન આપવામાં આવે તો કોઈ પણ બાળક ભૂખ્યું ન સૂવે તેવી વાત કરી હતી. સાથે તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આવા ગરીબ બાળકો માટે ફ્રિ એજ્યૂકેશન સેન્ટર (Education free center for children) ખોલી અભ્યાસ અને અન્ય જરૂરિયાતો પૂરી કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.