તબેલા પાસે અચાનક મગર આવી જતા આસપાસના લોકોમાં ભય જોવા મળ્યો હતો..જો કે, આ અંગે વન વિભાગને જાણઅ કરવામાં આવતા તાત્કાલિક દુમાડ ગામ પહોંચી ગામ લોકોની મદદથી 6 ફૂટ લાંબો મગર કોઈ જાનહાનિ વગર પકડી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, દુમાડ ગામમાંથી આ 10મો મગર પકડવામાં આવ્યો છે. હાલ તો, વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મૂક્યો હતો.