ETV Bharat / city

બે ભાઈઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી યુવકની કરી હત્યા - સુરતમાં ચપ્પુના ઘા મારીને હત્યા

સુરતમાં બે શખ્સો એક યુવકની જાહેરમાં ચપ્પુના ઘા મારીને (killed young in Surat) હત્યા નીપજાવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની પોલીસને જાણ થતાં આ બંને શખ્સોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. Murder case in Surat, Surat police investigation

બે ભાઈઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી યુવકની કરી હત્યા
બે ભાઈઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી કરી કરપીબે ભાઈઓએ ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી યુવકની કરી હત્યાણ હત્યા
author img

By

Published : Sep 20, 2022, 1:52 PM IST

સુરત બે ભાઈઓએ સગરામપુરા વિસ્તારમાં એક યુવકની ચપ્પુ અને સળિયાના (killed young in Surat) 20થી વધુ ઘા મારી કરપીણ હત્યા કરી નાખી હતી. આ ઘટનાની જાણ થતાં અઠવા પોલીસે થતાં તાત્કાલીક કાર્યવાહી હાથ ધરીને બંને ભાઈઓની ધરપકડ કરી લીધી હતી. સાજીદ રહેમાન શેખની હત્યા કરી મહંમદ ઈરફાન શેખ અને મહંમદ સાજીદ શેખ નામના બે ભાઈઓ ફરાર થઇ ગયા હતા. (Murder case in Surat)

જાહેરમાં યુવાનની હત્યા બે સગા ભાઈઓએ મળી જાહેરમાં સાજીદ રહેમાન શેખની 20થી 25 ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. ગત શુક્રવારે રાત્રે થયેલી હત્યામાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બે વ્યક્તિઓ મળી એક યુવકની જાહેરમાં એક પછી એક ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરી હતી. લોહાર મહોલ્લામાં આલિશાન મંઝિલ નામની ઈમારતમાં રહેતા સાજીદ રહેમાન શેખ નામના 39 વર્ષીય યુવકની મહંમદ ઈરફાન શેખ અને મહંમદ સાજીદ શેખ નામના બે ભાઈઓએ જૂની અદાવતમાં ચપ્પુના ઘા અને સળિયા મારીને હત્યા કરી નાખી હતી.(Crime news in Surat)

10 મહિના અગાઉની અદાવતમાં હત્યા પોલીસે CCTVના આધારે મહંમદ ઈરફાન શેખ અને મહંમદ સાજીદ શેખ નામના બે સગા ભાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન શુક્રવારે હત્યારા મહંમદ ઈરફાન શેખ અને તેના ભાઈ મહંમદ સાજીદ શેખ સગરામપુરા સ્થિત તલાવડી ખાતે પોતાની ચાની દુકાનમાં હતા.જ્યાં ફરી ઝઘડો થયા બાદ બંને ભાઈઓએ સાજીદ રહેમાન શેખની જાહેરમાં હત્યા કરી નાખી હતી. અઠવા પોલીસ તરફથી જાણવા મળ્યું છે કે, 10 મહિના અગાઉની અદાવતમાં આ હત્યા કરવામાં આવી હતી. સાજીદ રહેમાન શેખ સાથે અગાઉ 10 મહિના પહેલાં હત્યારા બંને ભાઈ સાથે બબાલ થઈ હતી. Killed in Sagarampura area, Killed by paddle in Surat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.