રાંદેરના ઈકબાલ નગરમાં આરીફ રહેમાન સૈયદ પત્ની, ત્રણ દીકરી અને એક દીકરા સહિતના પરિવાર સાથે રહેતો હતો અને કેટ્રસના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. ગુરૂવારે વહેલી સવારે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન કોઝવે નજીક ભાઈ અલ્તાફ સૈયદે અન્ય સાગરીતો સાથે વોચ ગોઠવી હતી. જેમાં આરીફ આવતાની સાથે બાઈક પરથી નીચે ઉતારી ચપ્પુના ઘા ઝીંકી આરીફ ફરાર થઈ ગયો હતો, ત્યારબાદ તુરંત તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બાદમાં તાત્કાલિક ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં 15 દિવસ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં મોટો ખુલાસો - સુરત
સુરત: કતારગામ અને રાંદરને જોડતા તાપી નદી પરના કોઝવે નજીક રાંદેરમાં જ રહેતા યુવાન પર કેટલાક ઈસમો દ્વારા ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં યુવાનનું મોત થયું છે. જેના પગલે રાંદેર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાથમિક તપાસ હાથ ધરતા જાણવા મળ્યું છે કે, ભાઈ સાથે 15 દિવસ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા કરવામાં આવી છે.
રાંદેરના ઈકબાલ નગરમાં આરીફ રહેમાન સૈયદ પત્ની, ત્રણ દીકરી અને એક દીકરા સહિતના પરિવાર સાથે રહેતો હતો અને કેટ્રસના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. ગુરૂવારે વહેલી સવારે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન કોઝવે નજીક ભાઈ અલ્તાફ સૈયદે અન્ય સાગરીતો સાથે વોચ ગોઠવી હતી. જેમાં આરીફ આવતાની સાથે બાઈક પરથી નીચે ઉતારી ચપ્પુના ઘા ઝીંકી આરીફ ફરાર થઈ ગયો હતો, ત્યારબાદ તુરંત તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બાદમાં તાત્કાલિક ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Body:રાંદેરના ઈકબાલ નગરમાં આરીફ રહેમાન સૈયદ પત્ની, ત્રણ દીકરી અને એક દીકરા સહિતના પરિવાર સાથે રહેતો હતો અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. આજે વહેલી સવારે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન વહેલી સવારે કોઝવે નજીક નજીક ભાઈ અલ્તાફ સૈયદે અન્ય સાગરીતો સાથે વોચ ગોઠવી હતી. અને આરીફ આવતાની સાથે બાઈક પરથી નીચે ઉતારી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ આરીફ મંડળી ભાગી ગઈ હતી. ઘર નજીક જ હુમલો થતા લોકો દોડી આવ્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બાદમાં તાત્કાલિક ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે....
આ હત્યા માં પ્રથામિક તપાસમાં 15 દિવસ પહેલા આરીફ અને અલ્તાફ વચ્ચે મોટો ઝઘડો થયો હતો. ત્યારબાદથી બંને વચ્ચે ઝઘડાઓ થયા કરતા હતા. જોકે, અલ્તાફ આરીફને મોતને ઘાટ ઉતારવાનું પગલું ભરશે તેનું વિચાર્યું ન હતું.પણ આખરે બંને ના ઝગડામાં હત્યા થઈ ઉપરાંત MD ડ્રગ્સ ને લઈ હત્યા કરવામાં આવી છે જેને લઈ રાંદેર પોલીસે હાલમાં તો હત્યા નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.Conclusion:કારણ કે સુરતના રાંદેર વિસ્તાર માં ખાનગી રાહે MD ડ્રગ્સ નો વેપાર મોટા પ્રમાણ માં થઈ રહ્યો છે જે પોલીસ માટે મોટી ચેલેન્જ છે....
બાઈટ :- પન્ના મોમાયા ( ડીસીપી,ઝોન ૪ ,સુરત પોલીસ )