ETV Bharat / city

Woman resisted Thieves in Chalthan : હથિયારધારી ચોરોની સામે પડી સુરતી યુવતી, સેલ્ફ ડીફેન્સની તાલીમ લેખે લાગી - Chalthan Girl Facing armed thieves

સુરતના ચલથાણ ગામે એક યુવતીએ (Chalthan Girl Facing armed thieves )ઘરમાં હથિયાર સાથે ઘૂસેલા ચોરોનો હિંમતપૂર્વક સામનો (Woman resisted Thieves in Chalthan ) કરતાં ચોરોને નાસી છૂટવાની ફરજ પડી હતી. યુવતીને પ્રતિકાર દરમ્યાન હાથમાં ચપ્પુ વાગતા 24 ટાંકા આવ્યા હતાં.

Woman resisted Thieves in Chalthan : હથિયારધારી ચોરોની સામે પડી સુરતી યુવતી, સેલ્ફ ડીફેન્સની તાલીમ લેખે લાગી

author img

By

Published : Mar 30, 2022, 5:26 PM IST

Updated : Mar 31, 2022, 12:12 PM IST

બારડોલી : પલસાણા તાલુકાના ચલથાણની રામ કબીર સોસાયટીમાં આવેલા એક મકાનમાં હથિયાર સાથે ઘૂસેલા ત્રણ ચોરનો પરિવારની 20 વર્ષીય દીકરીએ હિંમતપૂર્વક સામનો કરતાં ત્રણેયને ભાગવાની ફરજ (Woman resisted Thieves in Chalthan )પડી હતી. કોલેજમાં સેલ્ફ ડિફેન્સના પાઠ ( Self Defense Trainig)ભણેલી દીકરીને ચોરો સાથે બાથ ભીડતા હાથના ભાગે ઇજા થતાં 24 જેટલા ટાંકા (Chalthan Girl Facing armed thieves )આવ્યા હોવાનું જાણવા મળે છે. ઘટના અંગે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

લોકોએ આ યુવતીની હિંમતને બીરદાવી હતી

યુવતી રાત્રે વાંચી રહી હતી તે સમયે ઘરમાં ચોર ઘૂસી આવ્યા - પલસાણા તાલુકાના ચલથાણ ગામે રેલવે ફાટકની બાજુમાં આવેલ રામકબીર સોસાયટીમાં C15 નંબરના મકાનમાં બાબુરામ કાશીનાથ સ્વાઇન તેના પરિવાર સાથે રહે છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના છે. મંગળવારે બાબુરામ મિલમાં નાઈટ ડ્યૂટી પર ગયાં હતાં. ત્યારે ઘરે બે દીકરી રિયા અને રિચા તેમજ તેમની પત્ની ભારતીબેન બાબુરામ સ્વાઇન હાજર હતા. રાત્રે જમી પરવારીને ભારતીબેન તેમજ રિચા સૂઈ ગયા હતા. જ્યારે મોટી દીકરી રિયા સ્વાઇન તેની વાર્ષિક પરીક્ષા ચાલતી હોવાથી રાત્રિના સમયે તે વાંચી રહી હતી. આ દરમ્યાન રાત્રિના 1.30 વાગ્યાની આસપાસ અચાનક વીજળી ગુલ થઈ જતાં ઘરમાં અંધારું છવાઇ ગયું હતું.

ચોરોએ રિયાના હાથે ચપ્પાના ઘા મારતાં 24 ટાંકા આવ્યાં છે

આ પણ વાંચોઃ ઘાસ કાપવા ગયેલી મહિલા પર દીપડાનો હુમલો, મહિલાએ કર્યો પ્રતિકાર

ચોરોએ રિયાને બંધક બનાવવાની કોશિશ કરતાં હિંમતપૂર્વક કર્યો સામનો - અંધારાનો લાભ લઈ 3 ચોર તેમના ઘરમાં ચોરી કરવાના પ્લાન સાથે પાછળનો દરવાજો તોડી ઘરમાં ઘુસ્યા હતાં. ચોર ઘૂસતા જ લાઇટ આવી ગઈ હતી. જો કે ચપ્પુ જેવા હથિયાર સાથે એક ચોર રિયાની સામે ઊભો રહી ગયો હતો અને તેના બેડ પર ચપ્પુ બતાવી તેને બંધક બનાવવાની કોશિશ કરતાં રિયાએ હિંમતપૂર્વક તેનો સામનો (Woman resisted Thieves in Chalthan )કર્યો હતો. આ દરમ્યાન અન્ય બે ચોર પણ ઘરમાં ઘૂસી આવ્યા હતાં. જે પૈકી એક તેની બહેન રિચા પાસે જતાં જ રિયાએ બૂમાબૂમ (Chalthan Girl Facing armed thieves )કરી મુકતા બહેન રિચા અને તેમની માતા ભારતીબેન ઉઠી ગયા હતાં.

આ પણ વાંચોઃ Bull Fight With Gir Lion: જૂનાગઢના એક ગામમા બળદે 2 સિંહોને ભગાડ્યાં વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

રિયાને હાથમાં ચપ્પુ વાગતા 24 ટાંકા આવ્યાં - ભારે બૂમાબૂમ મચી જતાં ચોર સ્થળ પરથી નાસી છૂટ્યા હતાં. હથિયાર સાથે આવેલા ચોરોનો સામનો કરતી (Woman resisted Thieves in Chalthan )વખતે હાથના ભાગે ચપ્પુના ઘા વાગતા રિયાને હાથના ભાગે 24 ટાંકા (Chalthan Girl Facing armed thieves )લીધા હોવાનું જાણવા મળેલ છે. પોલીસે આ મામલે તપાસ (Surat Crime News)શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

રિયાએ કોલેજમાં લીધેલી સેલ્ફ ડીફેન્સની તાલીમ કામ આવી - રિયા બાબુરામ સ્વાઇન (20) બારડોલીની પાટીદારજીન સાયન્સ કોલેજમાં પ્રથમ વર્ષ બી.એસ.સી.માં અભ્યાસ કરે છે. તેણીએ સેલ્ફ ડીફેન્સ અંગે તાલીમ ( Self Defense Trainig)લીધી હતી. આ તાલીમ તેણીને ખરા વખતે ઉપયોગમાં આવી હતી. એક સાથે ત્રણ ચોરનો હિંમતપૂર્વક સામનો કરતાં(Chalthan Girl Facing armed thieves ) લોકોએ તેની હિંમતને બિરદાવી હતી.

Last Updated : Mar 31, 2022, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.