ETV Bharat / city

વિશાખાપટ્ટનમમાં સુરતને મળ્યો એવોર્ડ - latest gujarati news

મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સીટી મીશન અંતર્ગત સુરતને સ્માર્ટ સીટી પ્રોજેક્ટના અમલીકરણ અન્વયે શ્રેષ્ઠ પ્રદર્શન બદલ “City Award” માટે વિજેતા જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સ્માર્ટ સીટી સુરતના બે પ્રોજેકટ સુરત કિલ્લાના પુનરોદ્ધારને “culture & economy” કેટેગરીમાં અને Surat Money Cardને “Mobility & Transportation” કેટેગરીમાં પણ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આજે વિશાખાપટનમમાં આ એવોર્ડ પાલિકાને એનાયત કરવામાં આવશે.

ETV BHARAT
વિશાખાપટ્ટનમમાં સુરતને મળ્યો એવોર્ડ
author img

By

Published : Jan 24, 2020, 12:26 PM IST

Updated : Jan 24, 2020, 11:49 PM IST

વિશાખાપટ્ટનમ: સ્માર્ટ સીટી અંતર્ગત 100 શહેરોમાં સુરતને પણ સામેલ કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકાએ 87 પ્રોજેકટ પર કામ શરૂ કર્યું હતું. બીજા બધા શહેરોની સરખામણીમાં સુરતમાં 80 ટકા પ્રોજેકટ પૂર્ણ થઈ ગયા છે. જ્યારે બાકીનું 20 ટકા કામ આ વર્ષના અંતમાં પૂર્ણ થશે તેવું પાલિકા કમિશ્નરે જણાવ્યું હતું.

વિશાખાપટ્ટનમમાં સુરતને મળ્યો એવોર્ડ

સુરતના એતિહાસિક કિલ્લાને પુનરોદ્ધાર કરવામાં આવ્યું તેને ખાસ કલચર અને ઇકોનોમી કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. જ્યારે સુરત મનીકાર્ડ જે આજે મોટા પ્રમાણમાં લોકો ઉપયોગ કરી રહ્યા છે. તેને પણ ધ્યાનમાં રાખી મોબીલીટી અને ટ્રાન્સપોર્ટેશનમાં વિજેતા ઘોષિત કર્યા હતાં.

Intro:સુરત : મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સીટી મીશન અંતર્ગત સુરતને સ્માર્ટ સીટી પ્રોજેક્ટના અમલીકરણ અન્વયે શ્રેષ્ઠ પ્રદર્શન બદલ “City Award” માટે વિજેતા ઘોષીત કરવામાં આવ્યું છે. આ સાથે સ્માર્ટ સીટી સુરતના બે પ્રોજેકટ સુરત કિલ્લાના પુનરોદ્ધારને “culture & economy” કેટેગરીમાં અને Surat Money Card ને “Mobility & Transportation” કેટેગરીમાં પણ વિજેતા ઘોષીત કરવામાં આવ્યા છે.આજે વિશાખાપટનમમાં આ એવોર્ડ પાલિકા ને એનાયત કરવામાં આવશે.

Body:સ્માર્ટ સીટી અંતર્ગત 100 શહેરો માં સુરત ને પણ સામેલ કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકા એ 87 પ્રોજેકટ પર કામ શરૂ કર્યું હતું.બીજા બધા શહેરો ની સરખામણી માં સુરત માં 80 ટકા પ્રોજેકટ પૂર્ણ થઈ ગયા છે.જ્યારે બાકીનું 20 ટકા કામ આ વર્ષ ના અંત માં પૂર્ણ થઈ જશે તેવું પાલિકા કમિશનરે જણાવ્યું હતું.સુરત ના એતિહાસિક કિલ્લા ને પુનરોદ્ધાર કરવામાં આવ્યું તેને ખાસ કલચર અને ઇકોનોમી કેટેગરી માં એવોર્ડ મળ્યો હતો.જ્યારે સુરત મનીકાર્ડ જે આજે મોટા પ્રમાણ માં લોકો ઉપયોગ કરી રહ્યા છે..Conclusion:તેને પણ ધ્યાન માં રાખી મોબીલીટી અને ટ્રાન્સપોરટેશન માં વિજેતા ઘોષિત કર્યા હતા.

બાઈટ : બછાનિધી પાણી(મ્યુનિસિપલ કમિશ્નર)
Last Updated : Jan 24, 2020, 11:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.