ETV Bharat / city

સુરતમાં ગુલાબી ઠંડી સાથે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો - dipped to zero in surat

સુરત : હાલ શિયાળો ચાલી રહ્યો છે. અને સુરતમાં ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.સુરતના કોઝવે ખાતે વ્હેલી સવારમાં ગાઢ ધૂમમ્સ ભર્યા વાતાવરણમાં ગુલાબી ઠંડી સાથે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરતમાં ગુલાબી ઠંડી સાથે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો

author img

By

Published : Jan 18, 2021, 11:49 AM IST

  • સુરતમાં ગુલાબી ઠંડીનો અનુભવ
  • સુરતનું વાતાવરણ હિલ સ્ટેશન જેવું જોવા મળ્યું
  • રોડમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઝીરો થઈ

સુરત : હાલ શિયાળો ચાલી રહ્યો છે. સુરતમાં ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે વહેલી સવારે સુરતનું વાતાવરણ હિલ સ્ટેશન જેવું જોવા મળી રહ્યું છે અને સુરતીઓ આ હિલ સ્ટેશન જેવો નજારો જોવા ઉમટી રહ્યા છે.

સુરતમાં ગુલાબી ઠંડી સાથે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો

સુરતીઓ આ વાતાવરણને મનભરીને માણવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ ઉપરાંત વિદેશી પક્ષીઓ પણ હાલ અહીં મહેમાન બન્યા છે. ત્યારે આ આહલાદક વાતાવરણમાં સુરતીઓનો ઉત્સાહ બમણો જોવા મળી રહ્યો છે.સુરતના અનેક વિસ્તાર સચિન-પલસાણા ભટાર અઠવાલાઇન્સ ઘોડદોડ રોડમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઝીરો થઈ છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ છે. વાહનચાલકો હેડલાઇટ અને પાર્કિંગ લાઈટ ચાલુ કરી ઘરેથી નીકળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.