ETV Bharat / city

Smooth coated otter in Surat:આ જગ્યાને જળબિલાડીએ બનાવ્યું પોતાનું નિવાસસ્થાન, જાણો - Smooth coated otter in Surat

સુરતમાં ઓદ્યોગિક વિસ્તાર પાસે આવેલા ગવિયર તળાવમાં લુપ્ત થઈ રહેલી (Smooth coated otter in Gaviar lake of Surat) જળ બિલાડીના પરિવારે નિવાસસ્થાન (Smooth coated otter in Surat) બનાવ્યું છે. અતિ દુર્લભ કહી શકાય એવી જળબિલાડીઓનું ઝૂંડ (Extinct water cat) અહીં જોવા મળી રહ્યું છે. ત્યારે સુરતનું નેચર ક્લબ જળબિલાડી ઉપર રિસર્ચ (Surat Nature Club Research on Smooth coated otter) કરી રહ્યું છે. શા માટે જાણો.

Smooth coated otter in Surat:આ જગ્યાને જળબિલાડીએ બનાવ્યું પોતાનું નિવાસસ્થાન, જાણો

author img

By

Published : Feb 17, 2022, 11:11 AM IST

Updated : Feb 17, 2022, 4:07 PM IST

સુરતઃ સુરત એ ઔદ્યોગિક નગર તરીકે ઓળખાય છે, પરંતુ આ કોંક્રિટના જંગલમાં અને ઉદ્યોગિક નગરમાં આવેલા ગવિયર તળાવને ગુજરાતમાં લુપ્ત થનારી જળબિલાડીના પરિવારે નિવાસ્થાન (Smooth coated otter in Gaviar lake of Surat) બનાવ્યું છે. અતિદુર્લભ કહી શકાય એવી જળબિલાડીઓનું ઝૂંડ (Extinct Smooth coated otter) અહીં જોવા મળી રહ્યું છે.

સુરતથી 7 કિમી દૂર જોવા મળશે જળબિલાડી

સુરતથી 7 કિમી દૂર જોવા મળશે જળબિલાડી

ગવિયર તળાવની નજીક વિશાળકાય ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે. આવા વિસ્તારમાં ગવિયર તળાવ કુદરતી સૌંદર્ય ફેલાવી રહ્યું છે અને સુરત શહેરથી 7 કિલોમીટર દૂર આવેલું આ તળાવ વન્યજીવોનું આશ્રયસ્થાન બની ગયું છે. ગુજરાતની લુપ્ત ગણાતી 7થી 10 જળબિલાડીનું ઝૂંડ (Smooth coated otter in Surat) ગવિયર તળાવ ખાતે (Smooth coated otter in Gaviar lake of Surat) જોવા મળ્યું છે.

આ પણ વાંચો- શહેર નહિ ગામડામાંથી પણ લુપ્ત થાય છે ચકલી: રાજુભાઇ ચૌહાણ

જળબિલાડી લુપ્ત થવાના આરે

આશ્ચર્યની વાત છે કે, એક બાજુ આ તળાવની નજીક ઔદ્યોગિક એકમો આવેલા છે અને બીજી બાજુ ગુજરાતમાં જે પ્રાણી લુપ્ત થવાના આરે છે. તે પ્રાણીઓ આ તળાવને પોતાનો આશ્રય સ્થળ બનાવી રહ્યા છે. ગુજરાતની લુપ્ત ગણાતી જળબિલાડી પર વર્ષ 2015થી અહીં નેચર ક્લબ સુરત (Surat Nature Club Research on Smooth coated otters) રિસર્ચ કરી રહ્યું છે. હાલમાં જળબિલાડીની વસતી વધતી દેખાઈ રહી છે. કારણ કે, છેલ્લા ઘણા દિવસોથી જળબિલાડીઓએ ગવિયર તળાવને પોતાનું (Smooth coated otter in Gaviar lake of Surat) નિવાસસ્થાન બનાવ્યું છે. હાલમાં અંદાજિત 7થી 10 જળબિલાડીઓ તળાવમાં વિહાર કરતી નજર આવી રહી છે.

આ પણ વાંચો- Asia Sakkarbagh Zoo: લુપ્ત થતી પ્રજાતિઓને અટકાવા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓ તત્પર

જળ બિલાડીની વસ્તી ગણતરી પણ

આ ખાસ પ્રોજેક્ટ ચલાવનારા કૃણાલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, છેલ્લા 6 વર્ષથી ગવિયર તળાવમાં અમે સંશોધન (Surat Nature Club Research on Smooth coated otter) કરી રહ્યા છે. અમારી સંસ્થા દ્વારા જળબિલાડીના સંરક્ષણ અને વસ્તી વધારા માટે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યક્રમો યોજી રહ્યા છે. જળબિલાડીઓની સંખ્યામાં વધારો થાય એ માટે અમે કેમેરા ટાઈપિંગ, જાગૃતિ કાર્યક્રમ, માછીમારી માટે યોગ્ય સ્થળ વગેરે પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં નેચર ક્લબ (Surat Nature Club Research on water cats) વન વિભાગ સાથે મળીને ગુજરાતમાં જળ બિલાડીની વસ્તી ગણતરી પણ કરશે.

Last Updated : Feb 17, 2022, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.