ETV Bharat / city

સેનેટ સભ્યોની ચૂંટણીની મત ગણતરીમાં વિદ્યાર્થી નેતાઓ આવ્યા સામસામે

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્યોની ચૂંટણીની VNSGU Senate members election મત ગણતરી કરવામાં આવી હતી. તે દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે VNSGUમાં કોને કેટલી સીટ મળી આવો જાણીએ વિગતવાર.

સેનેટ સભ્યોની ચૂંટણીની મત ગણતરીમાં વિદ્યાર્થી નેતાઓ આવ્યા સામસામે
સેનેટ સભ્યોની ચૂંટણીની મત ગણતરીમાં વિદ્યાર્થી નેતાઓ આવ્યા સામસામે
author img

By

Published : Aug 17, 2022, 11:00 AM IST

સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્યોની ચૂંટણીની મત (VNSGU Senate members election) ગણતરી કરવામાં આવી હતી. યુનિવર્સિટીની અંદર સેનેટ હોલમાં જ સવારે 9:00 વાગ્યાથી સાંજે મોડી રાતે 10 વાગ્યા સુધી ચાલી હતી. જોકે આ મત ગણતરી દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારી દરમિયાન સુરત મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા આમ આદમી પાર્ટી ધર્મેશ ભંડેરી તેમજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિના એક કાર્યકર્તાના માથે ઇજાઓ અને અન્ય એક કાર્યકર્તાને પગમાં ઈજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

VNSGUના સેનેટ સભ્યોની ચૂંટણીની મત ગણતરીમાં મારામારી

ABVP અને CYSS વચ્ચે મારામારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ કાર્યકર્તાઓ વચ્ચે (Clashes between ABVP CYSS) મારામારીના કારણે ઘણી વખત મત ગણતરી રોકવી પડી હતી, પરંતુ ફરી પાછી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થતા પોલીસ દ્વારા હલકોબળનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. પોલીસે મામલાને ગંભીરતાથી લેતા સુરત શહેરની અડધી પોલીસ સ્ટેશનનો કાફલો યુનિવર્સિટીમાં ખડકી દેવામાં આવ્યો હતો.

સુરતનો પોલીસ કાફલો સુરતના ઉમરા, ડુમ્મસ, પાંડેસરા, ખટોદરા, સચિન, સચિન GIDC પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તે ઉપરાંત DCB, SOG, પોલીસ વિભાગની ખાસ બે કયું RT Team એમ એક પોલીસ મહિલા ટીમ બોડી કેમેરા સાથે યુનિવર્સિટીની ઓફીસના મુખ્ય ગેટ ઉપર (Seat of NSUI in VNSGU) ખાટકી દેવામાં આવ્યો હતો. જેમાં 100 સૌથી વધુ કોન્સ્ટેબલ, 7 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, 21 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 4 ACP, 2 DCP, તે ઉપરાંત એડિશનલ CP સહિતનો કાફલો યુનિવર્સિટીમાં મતગણતરી જ્યાં સુધી પતે ત્યાં સુધી ખડે પગે હતી પોલીસની 40થી વધુ ગાડીઓ હતી.

મારામારી
મારામારી

આ પણ વાંચો વીર નર્મદ યુનિવર્સિટીમાં ABVP અને AAPની વિદ્યાર્થીપાંખ વચ્ચે ધીંગાણું

VNSGUમાં સેનેટ સભ્યોની મત ગણતરીના પરિણામ રૂરલ સ્ટડી ભાવિન પટેલ 118 મત ABVP, હોમિયોપેથિક સતીશ પટેલ 311 મત ABVP, (VNSGU Election Result) એજ્યુકેશન ભાર્ગવ રાજ્યગુરુ 262 મત ABVP, કોમ્પ્યુટર સાયન્સ ગણપત ધામેલીયા 755 મત ABVP, સાયન્સ અમિત નાથાણી 854 મત ABVP, કોમર્સ - પ્રદ્યુમન જરીવાલા 946 મત ABVP, આર્ટસ કનુ ભરવાડ 1848 મત ABVP, લો ભાવેશ રબારી 1616 મત NSUI અને આર્કિટેક ભીષણ કોન્ટ્રાક્ટર 119 આવી છે. એટલે કે, ABVP 7, NSUI 1 CYSSને 0 સીટ.

આ પણ વાંચો VNSGUની સેનેટ ચૂંટણીમાં આ વખતે ત્રી પાંખીયો જંગ જોવા મળશે

શિક્ષકોની ચાર સીટનું પરિણામ આર્ટસ વિભાગના શૂરવીરસિંહને 13200 મત અને ભરત (Election in Surat) પાઠકને 12460 મતની સાથે વિજય થયા છે. સાયન્સ વિભાગની 2 સીટ ઉપર પીટી સાયન્સ કોલેજના મહેન્દ્રને 153 મત તથા નિમેશ માલીને 116 મત મેળવી વિજય થયા છે. માધ્યમિક સ્કૂલોના બે સીટ ઉપર મનીષ પટેલને 133 મત અને રસિક ઝાંઝમેરાને 93 મત મેળવી વિજય થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.