ETV Bharat / city

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીને 5 દિવસ બંધ રાખવા લેવાયો નિર્ણય

સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શહેરમાં વધતા જતા કોરોના કેસને લઈને મોડી રાતે 5 દિવસ માટે બંધ રહેતી નિર્ણય લેવામાં આવ્યો. વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી નંબર બહાર પાડવામાં આવ્યા.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીને 5 દિવસ બંધ રાખવા લેવાયો નિર્ણય
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીને 5 દિવસ બંધ રાખવા લેવાયો નિર્ણય
author img

By

Published : Apr 11, 2021, 9:58 AM IST

  • કોલેજોનાં 45થી વધુ ઉંમર સંચાલકોને ઑનલાઇન કાર્ય કરવામાં આવશે
  • કોરોના કેસ વધવાને કારણે કોલેજ આવું પડે નહીં તે માટે લેવાયો નિર્ણય
  • વિદ્યાર્થીઓ માટે હવેથી એક ટોલ ફ્રી નંબર બહાર પાડવામાં આવ્યો

સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શહેરમાં વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને અને હાલ જે પ્રમાણે સુરતની સ્થિતિ છે તે પ્રમાણે કોરોના સંક્રમણને લઈને યુનિવર્સિટી 5 દિવસ માટે બંધ રહેશે. તમામ કાર્ય ઑનલાઈન કરવામાં આવશે.

આ પણ વાંચો: VNSGUના 45થી વધુ ઉંમરાના સંચાલકોને ઑનલાઇન કાર્ય કરશે

સુરત શહેરમાં વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આવતા 5 દિવસ સુધી બંધ રહેશે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના અને યુનિવર્સિટી સાથે સંલગ્ન તમામ કોલેજોમાં આવતા સંચાલકો જેમની ઉંમર 45થી વધુ હશે તેમને કોલેજનું ઑનલાઇન કાર્ય કરવામાં આવશે. જેથી હાલ કોરોના કેસ વધવાને કારણે મોટી ઉંમરના લોકોને કોલેજ આવું પડે નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો.

આ પણ વાંચો: VNSGU દ્વારા શિષ્યવૃત્તિ ફોર્મની તારીખ લંબાવીને 25 એપ્રિલ કરાઇ

VNSGU દ્વારા ટોલ ફ્રી નંબર બહાર પાડવામાં આવ્યા

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સેડિકેટ સભ્ય કાન્નુ ભરવાડ દ્વારા હાલ સુરતમાં કોરોના કેસ વધવાને કારણે કોલેજો બંધ છે. આથી વધુ, ઑનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે. ત્યારે, કોઈને કોઈ કામને લઈને કોલેજમાં વિદ્યાર્થીઓ આવતા હોય છે. તે વિદ્યાર્થીઓ માટે હવેથી એક ટોલ ફ્રી નંબર બહાર પાડવામાં આવ્યો છે. જેથી, વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કે કોલેજમાં ગયા સિવાય તેઓ ફોન ઉપર જ શિક્ષણને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. આ વાતને લઈને કાન્નુ ભરવાડ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવીમાં આવી હતી. ત્યારબાદ, યુનિવર્સિટીના કુલપતિ દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે ટોલ ફ્રી નંબર બહાર પાડવામાં આવ્યો છે. ટોલ ફ્રી નંબર વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મુકવામાં આવેલા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.