ETV Bharat / city

unique marathon held in Surat : સુરતમાં રામનવમી નિમીતે અનોખી રીતે યોજાઇ મેરેથોન, જાણો શું હતી ખાસીયતો

સુરતમાં આજે અનોખી મેરોથોન યોજાઇ(unique marathon was held in Surat) હતી, જેમાં રામનવમીના દિવસે રામનામની થીમ પર મેરોથોન યોજાઇ(marathon on theme of Ramanam was held) હતી. મેરોથોનની દોડ માટે રહીમ મેઘાણીએ પોતાનું ગ્રાઉન્ડ આવ્યું સ્પર્ધા માટે મફતમાં આપ્યું હતું. સ્પર્ધામાં 500 જેટલા બાળકો પણ જોડાયા હતા. જેમાં 12 જેટલા મુસ્લિમ બાળકોએ પણ ભાગ લીધો હતો. આ મેરોથોનનો હેતું(purpose of marathon) ભારતીય સંસ્કૃતિ તરફ સૌનું ધ્યાન કેન્દ્રીત કરાવવાનો હતો.

સુરતમાં રામનવમી નિમીતે અનોખી રીતે યોજાઇ મેરેથોન, જાણો શું હતી તેમાં ખાસીયતો

author img

By

Published : Apr 10, 2022, 3:56 PM IST

સુરત : શહેરમાં આજે રામનવમીના પાવન અવસર પર કિડ્સ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું(unique marathon was held in Surat) હતું. જેમાં રામ થીમ ઉપર બાળકોએ ખુબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ મેરેથોન અન્ય મેરેથોન કરતા અલગ હતી કારણ કે, આ મેરેથોનનો હેતુ ભારતીય સંસ્કૃતિ તરફ ધ્યાન કેન્દ્રીત કરાવવાનો હતો. જેમાં 500 જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને 12 જેટલા મુસ્લિમ સમાજના બાળકો પણ જોડાયા હતા. તેમને પણ આ રામનામની થીમ ઉપર દોડ લગાવી(marathon on theme of Ramanam was held) પોતાનો જુસ્સો બતાવ્યો હતો.

સુરતમાં રામનવમી નિમીતે અનોખી રીતે યોજાઇ મેરેથોન, જાણો શું હતી તેમાં ખાસીયતો

અનોખી મેરેથોન યોજાઇ - આ કાર્યક્રમમાં વહેલી સવારથી લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ભાગ લીધેલ બાળકોમા ઘણા બધા બાળકો હનુમાનજી અને રામજીનો પોશાક ધારણ કરીને આવ્યા હતા. આવી અનોખી મેરોથોન સુરત ખાતે પ્રથમ વખત યોજાઇ હતી. યોજાયેલ મેરેથોનમાં તમામ ધર્મના બાળકોએ ભાગ લીધો હતો. મેરેથોનમાં ભાગ લેનાર મુસ્લિમ દીકરીએ જણાવ્યુ કે, અમારા જેવા બધા જ બાળકોએ આવી સ્પર્ધામા જોડાવું જોઈએ, કારણ કે આજકાલના બાળકો મેદાન મોબાઇલ તરફ વળ્યા છે.

બધા ધર્મના બાળકો જોડાયા - મુસ્લિમ મહિલાના જણાવ્યા પ્રમાણે, તેમની દીકરીએ પણ આ મેરેથોનમાં ભાગ લીધો હતો. તેમને કહ્યું કે, આપણા બધાની એકતામાં જ ભારતની એકતા રહેલી છે. અહીં ઘણા બધા ધર્મના બાળકો જોડાયા છે અને સાથે મળીને દોડ લગાવી રહ્યા છે. એક જ જગ્યા ઉપર આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે, તે ખુબ જ સારું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.