ETV Bharat / city

#SuratTragedy: તક્ષશિલા આર્કેડમાં મનપા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઇ - takshila

સુરત: તક્ષશિલા અગ્નિકાંડ મામલામાં સુરત મનપા દ્વારા ડિમોલેશન હાથ ધરાયુ છે. તક્ષશિલા આર્કેડના ગેરકાયદે ડોમમાં ડિમોલેશન હાથ ધરાયું છે. ડિમોલેશન પહેલા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા.

તક્ષશિલા આર્કેટના ગેરકાયદે ડોમમાં ડીમોલિશન હાથ ધરાયુ
author img

By

Published : Jul 16, 2019, 1:01 PM IST

સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન દ્વારા તક્ષશિલા આર્કેડના ટોપ ફ્લોર પરના ડોમને ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટના બાદ તક્ષશિલા આર્કેડ અંદાજે છેલ્લા બે માસથી બંધ હતું.

તક્ષશિલા આર્કેટના ગેરકાયદે ડોમમાં ડીમોલિશન હાથ ધરાયુ

સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન દ્વારા તક્ષશિલા આર્કેડના ટોપ ફ્લોર પરના ડોમને ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટના બાદ તક્ષશિલા આર્કેડ અંદાજે છેલ્લા બે માસથી બંધ હતું.

તક્ષશિલા આર્કેટના ગેરકાયદે ડોમમાં ડીમોલિશન હાથ ધરાયુ
Intro:સુરત : તક્ષશીલા અગ્નિ કાંડ મામલા માં આજે સુરત મનપા દ્વારા ડિમોલિશન હાથ ધરાયુ છે. આર્કેટના ગેરકાયદે ડોમમાં ડીમોલિશન હાથ ધરાયુ છે.ડીમોલિશન પહરલ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા...Body:

તક્ષશિલા આરકેડ પર બનવવામાં આવેલ ગેરકાયદે ડોમ ને ઉતારવાની કામગીરી શરૂ કરાઇ છે..

સુરત મહાનગરપાલિકા ના વરાછા ઝોન દ્વારા તક્ષશિલા આરકેડ ના ટોપ ફ્લોર પરના ડોમ ને ઉતારવાની કામગીરી...

ઘટના બાદ તક્ષશિલા આરકેડ છેલ્લા બે દોઢ માસથી હતું બંધ...

Conclusion:ટોપ ફ્લોર પર ગેરકાયદે તાની દેવામાં આવ્યું હતું કલાસ...

ક્લાસમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ આગ ના સમયે ફસાયા હતા..

જ્યાં ઉતરવાની જગ્યા સુધી વિધાર્થીઓને મળી ન હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.