ETV Bharat / city

Surat National Powerlifting: સુરત પોલીસ દ્વારા ત્રિદિવસી નેશનલ પાવરલિફ્ટિંગનું આયોજન - સુરત ત્રિદિવસી નેશનલ પાવરલિફ્ટિંગ

આ આયોજન સુરત પોલીસ દ્વારા યુવાધન હિંસા નકારાત્મકતા અને નશાના દૂષણથી દૂર રહી સ્વસ્થ શરીર તરફ વાળવા માટે નેશનલ પાવરલિફ્ટિંગ (Surat National Powerlifting) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોમ્પિટિશનમાં હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત 14 રાજ્યોનાં સ્ત્રી-પુરુષ સ્પર્ધકોએ ભાગ લીધો છે. જેમાં કુલ 650 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે. જેમાં 150 જેટલી સ્ત્રીઓ પણ હતી. તથા 400 જેટલા ભાઈઓએ ભાગ લીધો છે.

Surat National Powerlifting: સુરત પોલીસ દ્વારા ત્રિદિવસી નેશનલ પાવરલિફ્ટિંગનું આયોજન

author img

By

Published : Dec 18, 2021, 8:10 PM IST

સુરત: શહેર પોલીસ દ્વારા ત્રિદિવસી નેશનલ પાવરલિફ્ટિંગ (Surat National Powerlifting)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે યુવાનોના ઉત્સાહ વધારવા માટે પહોચ્યા હતા. તેમણે કહ્યું કે, આખા શહેરમાંથી "ડ્રગ્સ મુકત કરો અને સ્પોર્ટ્સ અપનાવો" ઝુંબેશ ચાલુ કરી છે.

Surat National Powerlifting: સુરત પોલીસ દ્વારા ત્રિદિવસી નેશનલ પાવરલિફ્ટિંગનું આયોજન

ત્રિ-દિવસી નેશનલ પાવરલિફ્ટિંગનું આયોજન

સુરત પોલીસ દ્વારા ત્રિદિવસી નેશનલ પાવરલિફ્ટિંગ (Three day National Powerlifting)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે યુવાનોના ઉત્સાહ વધારવા માટે પહોચ્યા હતા. જો કે, આ આયોજન સુરત પોલીસ દ્વારા યુવાધન હિંસા-નકારાત્મકતા અને નશાના દૂષણથી દૂર રહી સ્વસ્થ શરીર તરફ વાળવા માટે નેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન (organized by Surat Police ) કરવામાં આવ્યું છે. આ કોમ્પિટિશનમાં હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત 14 રાજ્યોનાં સ્ત્રી-પુરુષ સ્પર્ધકોએ ભાગ લીધો છે. જેમાં કુલ 650 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે. જેમાં 150 જેટલી સ્ત્રીઓ પણ હતી. તથા 400 જેટલા ભાઈઓએ ભાગ લીધો છે. યુવાનો માટે સ્વાસ્થ્યનો મંત્ર ખોટી દિશામાં જતા અટકાવશે. સમાજના યુવાનો નશા કે ગુનાહિત પ્રવૃત્તિના રવાડે નહિ ચઢે તે માટે જરૂરી છે કે, તેમને સારા સ્વાસ્થ્યની કેળવણી આપવામા આવે, ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવામાં આવે. જે સમાજના યુવાનો સ્વાસ્થ્યને મંત્ર બનાવશે તેઓ ખોટી દિશામાં જતા અટકશે. આ આયોજનના અંતે વિજેતા ખિલાડીને 1 લાખ રૂપિયા ઇનામ પણ આપવામાં આવશે.

ડ્રગ્સ મુકત કરો અને સ્પોર્ટ્સ આપનવોની ઝુંબેશ

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (C R patil on National Powerlifting) કહ્યું કે, સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે તેમનાં અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખીને આખા શહેરમાંથી "ડ્રગ્સ મુકત કરો અને સ્પોર્ટ્સ આપનવો" એવી ઝુંબેશ ચાલુ કરી છે. જેના દ્વારા આખા સુરતની અંદર અલગ-અલગ વિસ્તારમાં અલગ-અલગ ગેમનું આયોજન કર્યું છે. રસ્સા ખેચ, ક્રિકેટ, પાવર લિફ્ટિંગ. આજે તેમણે આખા દેશમાંથી 350 જેટલા ખિલાડીઓને અહીં ભેગા કર્યા અને 300 જેટલા ખેલાડીઓ ગુજરાતમાંથી આવ્યા અને આખા દેશમાંથી 650 જેટલા ખેલાડીઓેએ પાવર લિફ્ટિંગમાં ભાગ લીધો છે.

આ પણ વાંચો: સુરત પોલીસ દ્વારા બોડી બિલ્ડીંગ અને પાવર લિફ્ટીંગ સ્પર્ધાનો છેલ્લો દિવસ

આ પણ વાંચો: સુરતની 9 વર્ષની બાળકીએ 30KG વજન ઉંચકીને ગુજરાતની સૌથી નાની વયની પાવર લિફ્ટિંગ ચેમ્પિયનનો રેકોર્ડ સર્જ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.