ETV Bharat / city

સુરતમાં ઓબરબ્રિજ પરથી મહિલા નીચે પટકાઇ, ઘટના સ્થળે જ થયું મોત - મહિલાનો અકસ્માત

સુરત: શહેરના પારલે પોઇન્ટ વિસ્તારમાં ઓબરબ્રિજ પરથી મોપેડ સવાર મહિલા 40થી 50 ફૂટ નીચે પટકાતા ઘટના સ્થળે જ તેનું મોત થયું છે. ફોર વ્હીલ કાર ટોઇંગ કરી જતી ક્રેનની સાંકળ તૂટતા પાછળથી આવી રહેલી મહિલાનો અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે ઉમરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV BHARAT
ઓબરબ્રિજ પરથી મહિલા નીચે પટકાતા ઘટના સ્થળે મોત
author img

By

Published : Dec 26, 2019, 10:37 AM IST

સુરતમાં પારલે પોઇન્ટ વિસ્તારમાં ઓબરબ્રિજ પરથી મોપેડ સવાર મહિલા નીચે પટકાતાં તેનું થઘટના સ્થળે મોત થયું છે.

મળતી માહિતી મુજબ પારલે પોઇન્ટ વિસ્તારમા આવેલા ઓવરબ્રિજ પરથી દક્ષાબેન પંચોલી નામની મહિલા પોતાની મોપેડ પર પસાર થઈ રહી હતી. દરમિયાન મોપેડની આગળ એક ખાનગી કંપનીની ક્રેન ફોર વ્હીલ કાર ટોઇંગ કરીને જઇ રહી હતી. જેમાંથી અચાનક ક્રેનની સાંકળ તૂટી પડતા મહિલા ઓવરબ્રિજ પરથી અચાનક નીચે પટકાઇ હતી. જેમાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

ઓબરબ્રિજ પરથી મહિલા નીચે પટકાતા ઘટના સ્થળે મોત

ઘટનાની જાણકારી મળતા ઉમરા પોલીસ ધટના સ્થળે દોળી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારબાદ પોલીસે ખાનગી ક્રેનના ચાલક સામે બેદરકારીનો ગુનો નોંધી ચાલકની ધરપકડ કરી છે.

Intro:સુરત: પારલે પોઇન્ટ વિસ્તારમાં ઓબરબ્રિજ પરથી મોપેડ  સવાર મહિલા ચાલીસથી પંચાસ ફૂટ નીચે પટકાતા ઘટના સ્થળે જ તેણીનું કરુણ મોત થયું હતું.ફોર વ્હીલ કાર ટોઇંગ કરી જતી ક્રેનની સાંકળ તૂટતા પાછળથી આવી રહેલી મહિલાની મોપેડ ને અકસ્માત નડતા તેણી બ્રિજ પરથી નીચે પટકાઈ હતી.બનાવના પગલે ઉમરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ દ્વારા વાહનો ટોઇંગ કરતી ખાનગી ક્રેનના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે...

Body:ઉમરા પોલીસ સૂત્રો પાસેઠી મળતી માહિતી અનુસાર પારલે પોઇન્ટ વિસ્તારમા આવેલ ઓવરબ્રિજ પરથી દક્ષાબેન પંચોલી નામની મહિલા પોતાની મોપેડ પર પસાર થઈ રહી હતી.જે દરમ્યાન મોપેડ ની આગળ રહેલ એક ખાનગી કંપની ની ક્રેન ફોર વ્હીલ કાર ટોઇંગ કરી જઇ રહી હતું.જ્યાં અચાનક ક્રેનની સાંકળ તૂટી પડતા પાછળથી આવી રહેલી મોપેડ સવાર મહિલા પર પડી હતી.જ્યાં ચાલીસથી - પંચાસ ફૂટ ઓવરબ્રિજ પરથી અચાનક જ મહિલા નીચે પટકાતા ઘટના સ્થળે તેણીનું કરુણ મોત નીપજ્યું હતું.લોકોની ભારે અવરજવર વચ્ચે અકસ્માતની આ ઘટના બનતા લોકોના ટોળેટોળા સ્થળ પર ઘસી આવ્યા હતા.જ્યારે બનાવની જાણકારી મળતા સ્થળ પર પોહચેલી ઉમરા પોલીસે મૃતક દક્ષાબેન પંચોલી નામની મહિલાને લાશને પોસ્ટ - મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.Conclusion:ઘટનામાં પોલીસે ખાનગી ક્રેનના ચાલક સામે બેદરકારીનો ગુનો નોંધી અટક કરી હોવાનું જાણવા મળે છે...જ્યાં પોલીસ દ્વારા ક્રેન પણ જપ્ત કરવામાં આવી છે ....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.