ETV Bharat / city

સુરત શહેરમાં રાજ્યની પ્રથમ વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીનો પ્રારંભ થયો - Vanita Vishram University

સુરત શહેરમાં રાજ્યની પ્રથમ વનિતા વિશ્રામ યુનિવર્સિટીમાં FYમાં 1200 જેટલા વિદ્યાર્થિનીઓએ પ્રવેશ મેળવ્યો હતો જેના પ્રથમ સત્રની શરૂઆત મંગળવારે કરવામાં આવી છે.એ સાથે યુનિવર્સિટીનો પ્રારંભ પણ થઇ ચૂક્યો છે

surat
સુરત શહેરમાં રાજ્યની પ્રથમ વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીનો પ્રારંભ થયો
author img

By

Published : Sep 8, 2021, 2:11 PM IST

  • મંગળવારે રાજ્યની પ્રથમ વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીનો પ્રારંભ
  • રાજ્યની યુવતીઓને હવે બહાર નહી જવુ પડે
  • 15 જેટલા નવા કોર્ષની શરૂઆત કરવામાં આવી

સુરત: શહેરમાં મંગળવારે રાજ્યની પ્રથમ વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીનો પ્રારંભ થઇ ચુક્યો છે.આ યુનિવર્સિટીમાં એમતો કુલ તેર હાજરથી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે.તેમાં મંગળવારથી યુનિવર્સિટીનો પ્રારંભ થવું એ સુરત શહેર અને રાજ્ય માટે ખુબજ ગૌરવની વાત છે.આ પેહલા વુમન્સ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આપણી રાજ્યની મહિલાઓ રાજ્યની બહાર અભ્યાસ માટે જતા હતા પરંતુ હવે રાજ્યમાંજ મહિલા યુનિવર્સિટીનો પ્રારંભ થઇ ચુક્યો છે.

1200 વિદ્યાર્થીનીઓ સાથે યુનિવર્સિટીનો પ્રારંભ

રાજ્યની પ્રથમ વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીનો પ્રારંભ થઇ ચુક્યો છે.આ યુનિવર્સિટીમાં એમતો કુલ તેર હાજરથી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે.તેમાં આજથી 1200 જેટલા વિદ્યાર્થીનીઓએ આ યુનિવર્સિટીમાં FYમાં પ્રવેશ મેળવ્યો છે. એમાં ખાશ કરીને ગુજરાત, રાજસ્થાન તથા મહારાટ્રના વિદ્યાર્થીનીઓ પણ છે.જેમ ચાર ફેકલ્ટીના કુલ 24 કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. તેમાં UGના 12 કોર્ષ માટે કુલ 1200 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં છે.

આ પણ વાંચો : શિક્ષકોનાં કામના કલાક અંગેની ચર્ચાનો આજે કેબિનેટ બેઠકમાં આવ્યો અંત, જાણો શું લેવાયો નિર્ણય

રાજ્યની દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે રાજ્યની બહારની યુનિવર્સિટીઓમાં જવુ પડશે નહિ

આ બાબતે વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના સેક્રેટરી હરેશ મેહતા દ્વારા એ કહેવામાં આવ્યુંકે આજે સુરત શહેરની વર્ષો ખુબ જ જૂની જાણીતી વનિતા વિશ્રામ આજે રાજ્યની પ્રથમ વુમન્સ યુનિવર્સિટીનો પ્રારંભ થયો છે.હવે આપણા રાજ્યની દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે રાજ્યની બહારની યુનિવર્સિટીઓમાં જઉં પડશે નહિ.તેમાં પણ કુલ 15 જેટલા નવા કોર્ષની શરૂઆત કરવામાં આવી છે.આ યુનિવર્સિટીમાં પ્રોફેસરો સ્લેટ કે પછી પીએચ.ડી પાસ છે.તેમજ આ યુનિવર્સિટીનું ભારત સરકારના સ્ત્રી સશક્તિકરણ યોજના હેઠળ સંચાલન પણ કરવામાં આવશે.શિક્ષણ સાથે માહિતીઓ હોવી જરૂરી છે.જેથી પ્રેટિકલમાં વધુ ધ્યાન આપી શકાશે.

આ પણ વાંચો : 2022 ચૂંટણી મિશન માટે ભાજપે કરી શરુઆત, 5 રાજ્યોમાં ચૂંટણીપ્રભારી નીમ્યાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.