ETV Bharat / city

સચિન GIDC વિસ્તારમાં આવેલા અનુકૂળ નગરના ખુલ્લા મેદાનમાંથી મળી આવ્યું ભ્રૂણ - ભ્રૂણ મળી આવ્યું

સુરતમાં સચિન GIDC વિસ્તારમાં આવેલા અનુકૂળ નગરના ખુલ્લા મેદાનમાંથી ભ્રૂણ મળી આવ્યું હતું. બનાવની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.

સ્થાનિકોએ બનાવની જાણ પોલીસને કરી
સ્થાનિકોએ બનાવની જાણ પોલીસને કરી
author img

By

Published : Apr 5, 2021, 5:21 PM IST

  • અનુકૂળ નગરના ખુલ્લા મેદાનમાંથી ભ્રૂણ મળી આવ્યું
  • સ્થાનિકોએ બનાવની જાણ પોલીસને કરી
  • પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે

સુરત: સચિન GIDC વિસ્તારમાં આવેલા અનુકૂળ નગર પાસે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાંથી બપોરના સમયે ભ્રુણ મળી આવ્યું હતું. જેથી ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. રહીશોએ બનાવની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

અનુકૂળ નગરના ખુલ્લા મેદાનમાંથી ભ્રૂણ મળી આવ્યું

આ પણ વાંચો: ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દરવાજા પાસેથી મૃત અવસ્થામાં મળી આવ્યુું ભ્રૂણ

આ પણ વાંચો: ડીસા-પાટણ હાઇવે પર ખેતરમાંથી ભ્રૂણ મળી આવ્યું

CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

અવિકસિત ભ્રુણને સિવિલ હોસ્પિટલ ખસેડી આ મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધ્યો છે અને ભ્રુણ અહી મૂકી જનારું કોણ છે તે મામલે તપાસ કરવા આસપાસ લાગેલા CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.