ETV Bharat / city

સુરતના ભરથાણા ખાતે સાયક્લોથોન કાર્યક્રમમાં મુખ્યપ્રધાન રહ્યા ઉપસ્થિત, કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા - સાયક્લોથોન કાર્યક્રમમાં મુખ્યપ્રધાન

સુરતમાં રવિવારે ભરથાણા ખાતે ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયક્લોથોન કાર્યક્રમનું આયોજન (Cyclothon Program Bharthana) કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) હાજર રહ્યા હતા તથા રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસને લઈને રાજ્ય સરકાર પોતે જ કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડાવતા નજરે પડ્યા હતા.

Cyclothon Program Bharthana
Cyclothon Program Bharthana
author img

By

Published : Dec 26, 2021, 11:04 AM IST

સુરત: શહેરના વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજ (Bhagwan Mahavir College) દ્વારા આજે રવિવારે ફીટ ઇન્ડિયા અંતર્ગત સાયક્લોથોન કાર્યક્રમનું (Cyclothon Surat) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં સાયકલ સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકો જોડાયા હતા. આ સાયક્લોથોનને ફ્લેગમાર્ચ આપવા માટે રાજ્યના મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ, શહેરના મેયર સહિત તમામ બધા અધિકારીઓએ આ સાયક્લોથોનને ફ્લેગમાર્ચ આપી સાઇકલ સ્પર્ધાની શરૂઆત કરાવી હતી.

સુરતના ભરથાણા ખાતે સાયક્લોથોન કાર્યક્રમમાં મુખ્યપ્રધાન રહ્યા ઉપસ્થિત, કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા

સરકાર પોતે જ ત્રીજી લહેરને આમંત્રણ આપતી હોય તેવા સંકેતો

દેશ, રાજ્ય અને શહેરોમાં સતત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. બે દિવસ અગાઉ જ રાજ્ય સરકાર દ્વારા કોરોના ત્રીજી લહેરને (Corona's third wave) નિયંત્રણ કરવા માટે રાજ્યના ૮ મહાનગરપાલિકાઓમાં રાત્રી 11 વાગ્યે 5 સુધી કરફ્યૂની જાહેરાત કરી હતી. તો બીજી બાજુ રાજ્ય સરકાર ખુદ પોતે જ કોરોના ગાઈડલાઇનનું પાલન ન કરતા નજરે જોવા મળી રહ્યા છે. તે સાથે જ હજારોની સંખ્યામાં સાઇકલ સ્પર્ધકો પણ ભાગ લઇ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર જોવા મળી રહ્યા છે. એ રીતે એમ કહી શકાય છે કે રાજ્ય સરકાર ખુદ પોતે જ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય એવો સંકેતો જોવા મળી રહ્યા છે.

SMC દ્વારા સાયકલિસ્ટો માટે 60 કિલોમીટર રૂટ બનાવવાની વ્યવસ્થા

રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા આજે ગુજરાતભરમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 લાખ 17 હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો. ખાસ કરીને સુરત શહેરની વિવિધ સંસ્થાઓ સાથે મળીને સુરત શહેરમાં જે આયોજન કરવામાં આવ્યું હતું તે રાજ્યકક્ષાના આયોજનમાં કમ સે કમ 7500 જેટલા સાઇકલ સ્પર્ધાકોએ ભાગ લીધો હતો. વહેલી સવારે લોકોમાં ક્યાંકને ક્યાંક ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાતમાં લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આ સાયકલ સ્પર્ધાને લીલી ઝંડી આપવામાં આવી હતી. સુરતમાં મહાનગર પાલિકા દ્વારા સાયકલિસ્ટો માટે આગળના દિવસોમાં જે સર્વિસ રોડ છે તેમાં 60 કિલોમીટરથી વધુ રૂટ બનાવવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

આપ સૌ લોકોનો આ જ રીતે સહયોગ મળે તેવી અપેક્ષા: હર્ષ સંઘવી

આ પ્રસંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) જણાવ્યું હતું કે, ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાતના માધ્યમથી અનેક આવા કાર્યક્રમો ગુજરાતના સૌ નાગરીકો માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન થઈ રહ્યા છે અને તે આયોજનના ભાગરૂપે આજના આ કાર્યક્રમમાં સૌ સુરતીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. સૌ સુરતીઓનો અને ગુજરાત સૌ નાગરિકોનો રાજ્ય સરકાર વતી આભાર માની રહ્યો છું અને ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત માધ્યમથી આપણે એક- એક ગુજરાતીઓને આવનારા દિવસોમાં ફિટ રાખવા માટે આવા પ્રયગો કરવા જઈ રહ્યા છીએ. તેમાં આપ સૌ લોકોનો આ જ રીતે સહયોગ મળે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો: પ્રજાસતાક દિન નિમિત્તે સાયક્લોથોન અને વોકથોનનું આયોજન કરાયું

આ પણ વાંચો: 26 જાન્યુઆરીએ વર્ચ્યુઅલ આયુથોનનું આયોજન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.