ETV Bharat / city

સુરત વરાછા વિસ્તારમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો - dead body

સુરતના વરાછા વિસ્તારમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભયનો મહોલ સર્જાયો હતો. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

xx
સુરત વરાછા વિસ્તારમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો
author img

By

Published : Jun 7, 2021, 6:57 AM IST

  • સુરતના વરાછા વિસ્તારમાંથી મળી આવ્યો મૃતદેહ
  • પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો
  • પોલીસે આગળની તપાસ હાથ ધરી

સુરત: જિલ્લાના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ સર્કલ પાસે આધેડ વયના અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પોંહચી મૃતદેહને કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ વરાછા પોલીસ દ્વારા આ પુરુષની ઓળખ માટે હીરાબાગ સર્કલના લોકોની પૂછપરછ કરી રહી છે.

મૃતદેહમાંથી દુર્ગધ

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હીરાબાગ સર્કલ પાસે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે મૃતદેહ ઘણા સમયથી અહીં હોય એમ લાગી રહ્યું હતું કારણ કે મૃતદેહમાંથી દુર્ગધ આવી રહી હતી. વરાછા પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઇ ને સિમ્મેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ આગળ તપાસ હાથ ધરી છે.

સુરત વરાછા વિસ્તારમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો

આ પણ વાંચો : અંબાજીમાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી

CCTV ફુટેજ દ્વારા તપાસ

વરાછા પોલીસ દ્વારા આ પુરુષની ઓળખ માટે આજુબાજુના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે તે ઉપરાંત આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે. જોકે આ લાશ કોઈ મોટા ઉંમરની વ્યક્તિની હોય એમ લાગી રહ્યું છે. હાલ પોસ્ટમોર્ટમ કર્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે.

આ પણ વાંચો : બનાસકાંઠાના અમીરગઢમાંથી મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.