ETV Bharat / city

Surat Robotics Surgery: વિશ્વની શ્રેષ્ઠ રોબોટિક સર્જરી સુરતની હોસ્પિટલમાં

સુરતમાં કિરણ હોસ્પિટલમાં હવેથી રોબોટિક ટેક્નોલોજીથી સર્જરી (Surat Robotics Surgery) કરવામાં આવશે. જો કે સાઉથ ગુજરાતમાં સૌપ્રથમ વખત વિશ્વની શ્રેષ્ઠ રોબોટિક ટેકનોલોજી દ્વારા હોસ્પિટલમાં વિવિધ પ્રકારની સર્જરી કરવામાં આવશે. આ રોબોટ સર્જનના હાથ તરીકે કામ કરશે.

Surat Robotics Surgery: વિશ્વની શ્રેષ્ઠ રોબોટિક સર્જરી સુરતની હોસ્પિટલમાં
Surat Robotics Surgery: વિશ્વની શ્રેષ્ઠ રોબોટિક સર્જરી સુરતની હોસ્પિટલમાં
author img

By

Published : Feb 17, 2022, 7:55 PM IST

સુરત: કિરણ હોસ્પિટલમાં હવેથી રોબોટિક ટેક્નોલોજીથી સર્જરી (Surat Robotics Surgery) કરવામાં આવશે. જો કે સાઉથ ગુજરાતમાં સૌપ્રથમ વખત (First time in south gujarat) વિશ્વની શ્રેષ્ઠ રોબોટિક ટેકનોલોજી દ્વારા હોસ્પિટલમાં વિવિધ પ્રકારની સર્જરી કરવામાં આવશે. આ રોબોટ સર્જનના હાથ તરીકે કામ કરશે.

Surat Robotics Surgery: વિશ્વની શ્રેષ્ઠ રોબોટિક સર્જરી સુરતની હોસ્પિટલમાં

હોસ્પિટલમાં હવે રોબેટિક ટેક્નોલોજીથી સર્જરી કરવામાં આવશે

સુરતની કિરણ હોસ્પિટલમાં હવેથી રોબેટિક ટેક્નોલોજીથી સર્જરી (Surgery by robotics technology) કરવામાં આવશે. સામાન્ય રીતે સર્જન ઓપરેશન દરમિયાન રાખી જે જોઈ શકે છે. તેના કરતાં દસ ગણું મોટું અને 3D ઈમેજ સાથે રોબર્ટ સ્ક્રીન પર જોઈ શકાય છે. જેથી આ સર્જરી ખૂબ જ સરળતાથી અને ચોકસાઈપૂર્વક થશે. એટલે કે રોબર્ટ સર્જનની આંખ બનીને સર્જરી કરશે.

આ પણ વાંચો: ભારતીય જનતા પાર્ટીમાંથી ઓફર મળશે તો જરુરથી સ્વીકારીશ: જયરાજસિંહ પરમાર

દર્દીને ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ રહેતી નથી

રોબોટથી કરવામાં આવતી સર્જરી કાપકૂપ વગર નાના છિદ્રો દ્વારા ખૂબ જ ચોકસાઇવાળી શક્ય બને છે. જેથી દર્દીને ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ રહેતી નથી. ઓપરેશન પછી દુખાવો નહિવત્ થઇ જાય છે, લોહી ચડાવવાની જરૂર પડતી નથી. ઝડપથી રિકવરી થઈ જાય છે અને દર્દી પોતાના રેગ્યુલર કામકાજમાં પણ જઈ શકે છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધી દ્વારકાધીશના દર્શન કરીને ચૂંટણી જીતવાનો શું મંત્ર આપશે?

દક્ષિણ ગુજરાતમાં પહેલો રોબોટ કિરણ હોસ્પિટલમાં

કિરણ હોસ્પિટલ (surat kiran hospital)ને 5 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે.પાંચ વર્ષમાં 16 લાખથી વધુ દર્દીઓને સેવા આપી છે. હોસ્પિટલ લોકોને સસ્તી સારવાર આપવા કતિબધ્ધ છે. વિશ્વના સૌથી આધુનિક સાધનો કિરણ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ડોક્ટરની ટીમ અનેક ઓપરેશનો કેન્સરને લગતા હોય કે પેટને લાગતા હોય સારી રીતે કરી શકે તે માટે આજે રોબર્ટની ઉપલબ્ધી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.