ETV Bharat / city

આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં 750 બાળકોની ફ્રી સર્જરી કરશે સુરતની કિરણ હોસ્પિટલ - Surat Kiran Hospital

આઝાદી કા અમૃત મહોત્સવ Azadi Ka Amrut Mohotsav ની ઉજવણી નિમિતે સુરતની કિરણ હોસ્પિટલ Surat Kiran Hospital દ્વારા સમગ્ર દેશમાં જટિલ બીમારીથી પીડાતા 750 બાળકોને વિનામૂલ્યે સર્જરી Free surgery for 750 children કરવાની જાહેરાત કરી છે.

આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં 750 બાળકોની ફ્રી સર્જરી કરશે સુરતની કિરણ હોસ્પિટલ

author img

By

Published : Aug 12, 2022, 9:56 PM IST

સુરત સુરતની જાણીતી કિરણ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્વંતત્ર ભારતના 75 વર્ષ પૂર્ણ થયા નિમિતે સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ Azadi Ka Amrut Mohotsav ની ઉજવણી કરી રહ્યો છે. કિરણ હોસ્પિટલ Surat Kiran Hospital સુરત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે દેશમાં જટિલ બીમારીથી પીડાતા બાળકોને બીમારીથી મુક્તિ અપાવવા માટે પ્રયાસ થઇ રહ્યો છે.

પદ્મશ્રી મથુર સવાણીએ આ વિશે વિગતો આપી હતી

કઇ સર્જરી થશે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, કીડની ટ્રાન્સપ્લાન્ટ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરીઓ તંદુપરાંત જન્મજાત જટિલ બીમારીઓની પીડામાંથી બાળકોને મુક્તિ અપાવવા માટે કિરણ હોસ્પિટલ દ્વારા મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત 10 વર્ષની ઉમર સુધીના જટિલ બીમારીથી પીડાતા બાળકોને વિનામૂલ્યે સર્જરી Free surgery for 750 children અને સારવાર કરવામાં આવશે.

આ પણ વાંચો ચૌમુખીને ગુજરાતમાંથી મળ્યું નવજીવન,સોનૂ સુદે કરી હતી આ રીતે મદદ

દેશની જૂજ હોસ્પિટલો જ આવા જટિલ ઓપરેશનો કરવા સક્ષમ આવા ઓપરેશનનો ખર્ચ 25 લાખ સુધી થયો હોય છે. આવા જટિલ ઓપરેશનનો કરવા માટે કિરણ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટરના Surat Kiran Hospital 43 વિભાગો અતિ આધુનિક સાધનોથી સુજ્જ અને દરેક બીમારીના ઈલાજ કરવા માટે સક્ષમ છે. આ તમામ વિભાગોમાં દર વર્ષે 4 લાખથી પણ વધારે દર્દીઓ સેવા લઇ રહ્યા છે. ત્યારે અતિ આધુનિક એવી કિરણ હોસ્પિટલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે જટિલ બીમારીથી પીડાતા 750 બાળકોને એક વર્ષમાં વિનામૂલ્યે Free surgery for 750 children સારવાર આપવાનો જે નિણર્ય લીધો છે તે પ્રસશનીય છે.

આ પણ વાંચો કિરણ હોસ્પિટલે મ્યુકોરમાઇકોસિસના 25 દર્દીઓને 1-1 લાખ રૂપિયાની સહાયના ચેક આપ્યા

કિરણ હોસ્પિટલ ખાતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે પદ્મશ્રી મથુર સવાણીએ જણાવ્યું હતું કે કિરણ હોસ્પિટલમાં Surat Kiran Hospital જટિલ બીમારી માટે પોતાના બાળકોની વિનામૂલ્યે સારવાર લેવા માંગતા લોકોએ 15 સપ્ટેબર 2022 સુધીમાં તે બાળકની પૂરી વિગત સાથે કિરણ હોસ્પિટલ ખાતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એક મહિના દરમ્યાન થયેલા રજીસ્ટ્રેશનના આધારે ડોકટર દ્વારા બાળકોનું નિદાન થશે અને જે તે મહિનામાં નંબર મુજબ તેઓની સર્જરી Free surgery for 750 children કરાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.