ETV Bharat / city

"વાયુ" વાવાઝોડાના પગલે સુરત તંત્ર સજ્જ, સુરત પર નહીં થાય ખાસ અસર - collector

સુરતઃ અરબી સમુદ્રમાં બનેલા લો-પ્રેસરના કારણે વેરાવળથી "વાયુ" નામનું વાવઝોડુ સક્રિય થયું છે. જે "વાયુ" વાવાઝોડાના કારણે 70 થી 80 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. ત્યારે સુરતનું વહીવટી તંત્ર "વાયુ" વાવાઝોડા ની આગાહીના પગલે સજ્જ જોવા મળી રહ્યું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 11, 2019, 2:58 PM IST

અરબી સમુદ્રમાં બનેલા લો-પ્રેસર સાયક્લોન પણ પરિવર્તિત થયું છે. જે આગામી ચોવીસ કલાકમાં સાઉથ ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છને અસર પોહચાડી શકે તેવી સંભાવના તંત્ર દ્વારા વ્યક્ત કરી છે. આશરે 70 થી 80 કિલોમીટરની ઝડપે " વાયુ " વાવાઝોડું ફૂંકાવાની શકયતા છે, જેને લાઇ સુરતનું વહીવટી તંત્ર સજ્જ થયું છે. ખાસ ડુમસના દરિયા કિનારાના માછીમારોને દરિયો ના ખેડવા આહવાન કરાયું છે. આ અંગે સુરત જિલ્લા કલેકટર દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ હાથવગી રાખવા લોકોને અપીલ કરવામાં આવી છે.

"વાયુ" વાવાઝોડાના પગલે સુરત તંત્ર સજ્જ

"વાયુ" વાવાઝોડાની અસર સુરત પર નહીં જોવા મળે. દરિયા કિનારાના વિસ્તારોમાં તેજ હવા સાથે વરસાદ પડવાની સંભાવના છે. અફવાઓ નહીં ફેલાવા અને પ્રશાસનની માહિતી પર વિશ્વાસ રાખવો તેવી અપીલ પણ જિલ્લા કલેકટર દ્વારા લોકોને કરવામાં આવી છે.

R_GJ_05_SUR_11JUN_COLLECTOR_VAYU_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : અરબી સમુદ્ર માં બનેલા લો - પ્રેસર ના કારણે વેરાવલથી " વાયુ " નામનું વાવઝોડું સક્રિય થયું છે.જે "વાયુ "વાવાઝોડા ના કારણે 70 થી 80 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.ત્યારે સુરત નું વહીવટી તંત્ર ઓન " વાયુ " વાવાઝોડા ની આગાહી વચ્ચે સજ્જ જોવા મળી રહ્યું છે. 

અરબી સમુદ્ર માં બનેલા લો - પ્રેસર " સાયકલોન પણ પરિવર્તિત થયું છે.જે આગામી ચોવીસ કલાકમાં સાઉથ ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છ ને અસર પોહચાડી શકે તેવી સંભાવના તંત્ર દ્વારા વ્યક્ત કરી છે.આશરે 70 થી 80 કિલોમીટર ની ઝડપે " વાયુ " વાવાઝોડું ફૂંકાવાની શકયતા છે ,જેને લાઇ સુરત નું વહીવટી તંત્ર ઓન સજ્જ થયું છે.ખાસ ડુમસ ના દરિયા કિનારા ના માછીમારો ને દરિયો ના ખેડવા આહવાન કરાયું છે.આ અંગે સુરત જિલ્લા કલેકટર દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ હાથવગી રાખવા લોકોને અપીલ કરવામાં આવી છે.

" વાયુ " વાવાઝોડાની અસર સુરત પર નહીં જોવા મળે.દરિયા કિનારાના વિસ્તારોમાં તેજ હવા સાથે વરસાદ પડવાની સંભાવના છે.અફવાઓ નહીં ફેલાવા અને પ્રશાસન ની માહિતી પર વિશ્વાસ રાખવો તેવી અપીલ પણ જિલ્લા કલેકટર દ્વારા લોકોને કરવામાં આવી છે.

બાઈટ : ધવલ પટેલ( સુરત જિલ્લા કલેકટર )

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.