ETV Bharat / city

પ્રેમની વિયોગવાણી : 42 વર્ષે પ્રેમીએ ભર્યું એવું પગલું કે, તમે પણ માની જશો 'ખરો પ્રેમ' - માણસ કરી આત્મહત્યા

સુરત શહેરના મોરાભાગળ વિસ્તારમાં મોટીફળીયામાં 42 વર્ષીય વ્યક્તિએ પોતાના ઘરમાં એકલતાનો લાભ લઇને ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું(Surat Suicide Case) હતું. આ મામલે રાંદેર પોલીસ તપાસ(Randel police in Surat) કરી રહી છે.

Surat Suicide Case: સુરતમાં પ્રેમિકાની યાદમાં કરી આત્મહત્યા, ગેરેજ ચલાવતા 42 વર્ષીય પુરુષે પોતાનો જીવ ટુકાવ્યો

author img

By

Published : Apr 26, 2022, 5:58 PM IST

સુરત: સુરત શહેરના મોરાભાગળ વિસ્તારમાં આવેલા મોટીફળીયામાં 42 વર્ષીય વિરલ ધનશુખ ગજ્જર(man commits suicide) જેઓ મોરાભાગળમાં જ ઓટો બાઈક ગેરેજ ચલાવે છે. જેઓ ગઈકાલે(સોમવારે) પોતાના ઘરે એકલતાનો લાભ લઇ કોઇ કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે રાંદેર પોલીસે(Randel police in Surat) આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના મોરાભાગળ વિસ્તારમાં આવેલ મોટીફળીયામાં 42 વર્ષીય વ્યક્તિએ પોતાના ઘરમાં એકલતાનો લાભ લઇ ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

આ પણ વાંચો: સિહોરના નવા જાળીયા ગામે આર્મી જવાનના પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

નાનાભાઈએ મોટાભાઈનો જોયો મૃતદેહ - આ બાબતે મૃતક વિરલના નાનાભાઈ ગૌરાંગએ જણાવ્યું કે આ ઘટના ગઈકાલે સાંજે બની હતી. હું ઘરે આવ્યો એટલે મોટા ભાઈને પંખે લટકાયેલા જોયા હતા. આ બાદ આજુબાજુના લોકોની મદદથી મોટાભાઈના મૃતદેહને નીચે ઉતારી તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા.આ દરમિયાન ડોક્ટરે વિરલ ગજ્જરને મૃત જાહેર કર્યા હતા. આ આત્મહત્યા ક્યાં કારણોસર મોટાભાઈએ કરી તેની હજુ કોઈ માહિતી મળી નથી.

આ પણ વાંચો: ગૃહક્લેશથી કંટાળી માતાએ બાળકીની હત્યા કરી જીવન ટૂંકાવ્યું

લગ્ન ન થતા તે પૂર્વ પ્રેમિકાને ખુબ યાદ કરતા હતા - નાનાભાઈએ વધુમાં જણાવ્યું કે મોટાભાઈના લગ્ન થયા ન હતા, તેઓ તેમના પૂર્વ પ્રેમિકાને ખુબ જ યાદ કરતા હતા. તેઓ અહીં જ નજીકમાં ઓટો બાઈક ગેરેજ ચલાવતા હતા અને તેમનું ગેરેજ પણ ખૂબ જ સારી રીતે ચાલતું હતું. તેના જીવનમાં કોઈ બીજી સમસ્યા(suicidal death in surat) હતી નહીં. પરંતુ હું ઘણા સમયથી મારા ભાઈને જોતો હતો કે, તેઓ પોતાની પૂર્વ પ્રેમિકાને ખુબ જ યાદ કરતા(suicidal death in surat) હતા. આથી એવું બની શકે કે તેમના પ્રેમિકાની યાદમાં(suicide because of loneliness) આ પગલું તેને લીધું હોય એવું માની શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.