ETV Bharat / city

14 વર્ષીય વિદ્યાર્થિનીએ માત્ર 3 મિનીટમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

સુરતમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગિનિસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે માત્ર 3 મિનીટમાં એક પગે મોસ્ટ ફૂલ કોન્ટેસ્ટ ની સ્ટ્રાઈક કરીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સાથે જ તેણે ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં ગૂંજતું કર્યું છે. Guinness World Records 2022, Most full contact knee strikes in three minutes.

14 વર્ષીય વિદ્યાર્થિનીએ માત્ર 3 મિનીટમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
14 વર્ષીય વિદ્યાર્થિનીએ માત્ર 3 મિનીટમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
author img

By

Published : Aug 24, 2022, 3:45 PM IST

સુરત સુરતીલાલાઓ કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરવામાં પાછા ન પડે તે વાત સાબિત કરી બતાવી છે. 14 વર્ષીય વિદ્યાર્થિનીએ. અહીં ધોરણ 9માં અભ્યાસ કરતી હીર વાસણવાલાએ માત્ર 3 મિનીટમાં ઘૂંટણ પર ઊભા રહીને વર્લ્ડ રેકોર્ડ (Most full contact knee strikes in three minutes) બનાવ્યો (Guinness World Records 2022) છે.

8 મહિનાની મહેનત રંગ લાવી

3 મિનીટમાં બનાવ્યો વર્લ્ડે રેકોર્ડ ધોરણ 9માં અભ્યાસ કરતી હીર વાસણવાલાએ માત્ર 3 મિનિટમાં એક પગે મોસ્ટ ફૂલ કોન્ટેક્ટ કની(ઘૂંટણ) સ્ટ્રાઈક કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો (Guinness World Records 2022) છે. અગાઉ આ રેકોર્ડ આર્મીના મહિલા અધિકારી કિરણ ઉનિયલના નામે હતો.

આ પણ વાંચો PM મોદીની ઉપસ્થિતિમાં સર્જાશે રેંટિયો કાંતવાનો વર્લ્ડ રેકોર્ડ

8 મહિનાની મહેનત રંગ લાવી માર્શલ આર્ટમાં પારંગત સુરતની હીર વાસણવાલાએ (martial arts expert) આઠ મહિનાની મહેનત બાદ ગિનીસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત (Most full contact knee strikes in three minutes) કર્યું છે. હીર વાસણવાલાએ માત્ર 3 મિનિટમાં એક પગે મોસ્ટ ફૂલ કોન્ટેક્ટ ની(ઘૂંટણ)થી 272 સ્ટ્રાઈક કરી આ રેકોર્ડ બનાવ્યું છે. તે સિનિયર કે.જી.થી માર્શલ આર્ટ્સ શીખી રહી છે. એક જ પગે આ સ્ટ્રાઈક કરવી પડતી હોવાના કારણે ઘણી વાર પગની નસ ખેંચાઈ જવાના કારણે તકલીફમાં પણ મુકાઈ છે, પરંતું ફિઝિયોથેરાપી કરીને માત્ર 8 મહિનામાં પ્રેક્ટિસ કરીને તેણે રેકૉર્ડ (Guinness World Records 2022) બનાવ્યો છે.

આ પણ વાંચો એક સાથે 5 હજાર યુવાનોએ તલવારબાજી કરી બનાવ્યો વિશ્વ વિક્રમ

છોકરી થઈને આ કરી બતાવ્યું હીરે વાસણવાલાએ જણાવ્યું હતું કે, મારા એક્ટનું નામ છે ધી મોસ્ટ ફુલ કોન્ટેક કની સ્ટ્રાઈકસ ઈન થ્રિ મિનિટ ઈન ફિમેલ (Most full contact knee strikes in three minutes) અને હું આ એક્ટ 272 સ્ટ્રાઈક સાથે પૂર્ણ કર્યું છે. અગાઉ ઈન્ડિયન આર્મીમાં મહિલા અધિકારીએ આ રેકોર્ડ બનાવ્યો હતો.

અગાઉ આમણે બનાવ્યો હતો રેકોર્ડ અગાઉ આર્મીમાં મહિલા અધિકારી કિરણ ઉનિયલે આ રેકોર્ડ બનાવ્યો હતો. તેમની પ્રેરણાથી જ હું આ રેકોર્ડ બનાવી (Most full contact knee strikes in three minutes) શકી છું. તેમને જોઈને મને આ એક્ટ કરવાની પ્રેરણા મળી. આ એક્ટ જ્યાં પણ જુઓ છોકરાઓ કરતા હોય છે. હું એક છોકરી થઈને આ એક્ટ કર્યું છે, જેથી છોકરીઓ માર્શલ આર્ટ કે સેલ્ફ ડિફેન્સ (Martial arts for self defense) માટે પ્રેરિત થાય. 8 થી 9 મહિના સુધી પ્રેક્ટિસ કરી છે ત્યાર પછી જ આ રેકોર્ડ માટે પાર્ટિસિપેટ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.