ETV Bharat / city

સુરત ઓક્સિજન એક્સપ્રેસ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડશે ઓક્સિજન - surat daily news

સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણના દર્દીઓને સારવાર સમયસર અને સરળતાથી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે સુરત કોર્પોરેશન દ્વારા ઓક્સિજન એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવામાં આવી છે. પાલ અને ઉમરા હેલ્થ સેન્ટર દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ તૈયાર કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર પર ફોન કર્યા બાદ મેડિકલ ઓફિસરની ટીમ દ્વારા તપાસ કરીને દર્દીઓને આ સુવિધાનો લાભ આપશે.

સુરત ઓક્સિજન એક્સપ્રેસ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડશે ઓક્સિજન

author img

By

Published : May 29, 2021, 10:28 AM IST

  • મનપા દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું
  • સુરત મહાનગરપાલિકા દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ શરૂ કરવામાં આવી
  • મનપા દ્વારા એક હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે

સુરત: મનપા દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટરની મદદથી સુરત મહાનગરપાલિકા દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે. મનપા દ્વારા એક હેલ્પલાઈન નબર જાહેર કરવામાં આવ્યો છે. અને આ હેલ્પ લાઈન નંબર પર ફોન કરવાથી આ સુવિધાનો લાભ લઇ શકાશે.

આ પણ વાંચો: હવે સુરતમાં કોરોના દર્દીઓના ઘરે જઈને ઓક્સિજન આપવામાં આવશે, જાણો કઈ રીતે...

ઓક્સિજન એક્સપ્રેસ જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડશે ઓક્સિજન

સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણના દર્દીઓને સારવાર સમયસર અને સરળતાથી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે સુરત કોર્પોરેશન દ્વારા ઓક્સિજન એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવામાં આવી છે. પાલ અને ઉમરા હેલ્થ સેન્ટર દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ તૈયાર કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર પર ફોન કર્યા બાદ મેડિકલ ઓફિસરની ટીમ દ્વારા તપાસ કરીને દર્દીઓને આ સુવિધાનો લાભ આપશે. આ ઓક્સિજન એક્સપ્રેસ બસનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને મનપા કમિશ્નર બી.એન.પાની સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મનપા કમિશનરે જણાવ્યું હતુ કે જે જરૂરીયાતમંદ અથવા કોરોના સંક્મિત હોય અથવા ઓક્સિજનની જરૂર હોય તો તેઓના માટે એક હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

સુરત ઓક્સિજન એક્સપ્રેસ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડશે ઓક્સિજન

આ પણ વાંચો: જામનગરથી ઓક્સિજન એક્સપ્રેસ મારફતે 51 ટ્રેન 8 રાજ્યોમાં મોકલાઈ

શહેરમાં 100 જેટલા ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીનો છે

લોકો આ હેલ્પ લાઈન નબર પર ફોન કરશે તો દર્દીનો ફોન આવતા કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી જશે ત્યારબાદ દર્દીની મેડિકલ તપાસ કર્યા બાદ જો તેને ઓક્સિજનની જરૂરિયાત હશે તો તેને ઓક્સિજન એક્સપ્રેસ મારફતે ત્યાં ઘરે જ ઓક્સિજન આપવામાં આવશે. હાલ સુરત શહેરમાં 100 જેટલા ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીનો છે. જે રોટેશન મુજબ દર્દીને આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.