ETV Bharat / city

સુરતનું ડાયમંડ બૂર્સ હીરાથી નહીં પણ દિવડાથી ઝગમગી ઉઠશે, ક્યારે અને કેમ, જાણો કારણ - સુરત ડાયમંડ બૂર્સના સભ્ય દિનેશ નાવડીયા

સુરતમાં ડાયમંડ બૂર્સને કાર્યરત્ કરવાની તૈયારી પૂરજોશમાં ચાલી (Surat Diamond Bourse ready) રહી છે. તેવામાં હવે અહીં 5 જૂને ગણેશ સ્થાપના (Ganesh Sthapana at Surat Diamond Bourse) કરવામાં આવશે. જોકે, આ દિવસે આખું ડાયમંડ બૂર્સ હીરાથી નહીં પરંતુ દીવડાઓથી (Maha Aarti at Diamond Bourse) ઝગમગી ઉઠશે. ત્યારે આ નજારો જોવાલાયક હશે.

સુરતનું ડાયમંડ બૂર્સ હીરાથી નહીં પણ દિવડાથી ઝગમગી ઉઠશે, ક્યારે અને કેમ, જાણો કારણ

author img

By

Published : May 25, 2022, 2:12 PM IST

સુરતઃ શહેરમાં ડાયમંડ બૂર્સને કાર્યરત્ ક૨વાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી (Surat Diamond Bourse ready) રહી છે. તેવામાં આગામી 5 જૂને હીરા બૂર્સ ખાતે ગણેશ સ્થાપના (Ganesh Sthapana at Surat Diamond Bourse) કરાશે. સાથે જ 4,200 સભ્યો હીરા બૂર્સના હોવાથી 4,200 દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે આ દિવસે ડાયમંડ બૂર્સ આખું દીવડાઓના પ્રકાશથી ઝગમગી (Maha Aarti at Diamond Bourse) ઉઠશે. જોકે, સુરત ડાયમંડ બૂર્સના નિર્માણનું કામ 100 ટકા પૂર્ણ થઈ (Surat Diamond Bourse ready) ગયું છે.

બૂર્સને ઝડપથી કાર્યરત્ કરવા પ્રયાસ

આ પણ વાંચોઃ સુરત: 200 ડાયમંડ કંપનીઓ પર કોપીરાઈટની કાર્યવાહી, એસો. કરશે સરકારને રજૂઆત

બૂર્સને ઝડપથી કાર્યરત્ કરવા પ્રયાસ - સુરત ડાયમંડ બૂર્સના સભ્ય દિનેશ નાવડીયાએ (A Member of Surat Diamond Bourse Dinesh Nawadia) જણાવ્યું હતું કે, હીરા બૂર્સને ઝડપથી કાર્યરત્ કરવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં કેટલીક ઓફિસોના ફર્નિચરના કામ પૂર્ણ થઈ ગયા છે અને કેટલીક ઓફિસોમાં ગણતરીના દિવસોમાં કામ પૂર્ણ થઈ જશે. આ તમામની વચ્ચે વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના ધામધૂમથી હીરા બૂર્સમાં કરાશે. આ માટે 5 જૂને પૂજા વિધિ પણ કરાશે.

આ પણ વાંચોઃ સુરત લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં આગળ વધે તે માટે જૂઓ સરકારે શું આપી રહી છે ભેટ

વિશ્વના 175 દેશો હીરાની ખરીદી અહીં કરાશે - ઉલ્લેખનીય છે કે, ડાયમંડ બૂર્સના 4,200 સભ્યો છે. એટલે ખાસ 4,200 દીવડાની મહાઆરતી (Maha Aarti at Diamond Bourse) કરવામાં આવશે, જેમાં સભ્યોની સાથે તેમના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહેશે. વર્ષના અંત સુધીમાં ડાયમંડ બૂર્સને કાર્યરત્ કરવાનું કમિટી સભ્યોનું આયોજન છે. સુરત ડાયમંડ બૂર્સમાં કુલ 4,500 ઓફિસ છે. એટલું જ નહીં અહીં ઓકશન હાઉસ પણ તૈયાર થશે. આ ડાયમંડ બૂર્સમાં 2,00,000 કરોડ રૂપિયાનો વેપાર થઇ શકે (Buy Diamonds at Diamond Bourse) તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

વિશ્વના 90 ટકા ડાયમંડ અહીં થાય છે પોલિશ- ઉલ્લેખનીય છે કે, વિશ્વના 100માંથી 90 ડાયમંડ સુરતમાં કટિંગ અને પોલિશિંગ (Diamond cutting polishing in Surat) થાય છે. જ્યારે રશિયા વિશ્વને 40 ટકા જેટલા રફ ડાયમંડ પોતાની ખાણમાંથી આપે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.