ETV Bharat / city

સુરત ક્રાઇમ બ્રાન્ચે લૂંટ અને ચોરીના ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરી - surat news today

સુરતઃ શહેર ક્રાઇમ બ્રાન્ચે લૂંટ અને ચોરીના ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી દોઢ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે કરેલી પૂછપરછમાં સુરતના ઉમરા અને  અડાજણ વિસ્તારમાં નોંધાયેલા લૂંટ સહિત ચોરીના ગુન્હાનો ભેદ પણ ઉકેલાઇ ગયો છે. આરોપીઓ પાસેથી મોટર સાયકલ, બે મોબાઈલ, ચોરીના ઘરેણાં સહિત રોકડ રકમ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ પાસેથી અન્ય ગુના ઉકેલાઈ તેવી શક્યતા પણ હાલ સેવાઈ રહી છે.

Surat Crime Branch
author img

By

Published : Nov 11, 2019, 5:32 PM IST

સમગ્ર વિગત અનુસાર ઉધના ભીમ નગર નજીલ આવેલા સંતોષી નગરના કંજરવાડ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપી અશોક સુમતારામ રાજનટ, ધરમ મુકેશભાઈ રાણા સહિત રાકેશ ભીખુભાઇ નાયકાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી મોટર સાયકલ, સોનાના અલગ અલગ ઘરેણાં, બે મોબાઈલ તેમજ રોકડ રકમ મળી કુલ 1,80,300 નો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યો છે.

ત્રણ આરોપીઓની ધરપકડ કરી

ક્રાઇમ બ્રાન્ચની પુછપરછમાં અડાજણ સહિત ઉંમરા વિસ્તારમાં નોંધાયેલા ચોરી તેમજ લૂંટના ચાર ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે. જેમાં અડાજણ વિસ્તારમાં ત્રણ મોબાઈલ સ્નેચિંગ અને ઉમરા પોલીસ ચોપડે નોંધાયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપી ધરમ રાણા અગાઉ ખટોદરા અને અડાજણ પોલીસના હાથે ચોરી તેમજ લૂંટના ગુનામાં ઝડપાઇ ચુક્યો હોવાનું ખુલ્યું હતું.

Intro:સુરત : ક્રાઇમ બ્રાન્ચે લૂંટ અને ચોરીના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી દોઢ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે કરેલી પૂછપરછમાં સુરત ના ઉમરા અને  અડાજણ વિસ્તારમાં નોંધાયેલા લૂંટ સહિત ચોરીના ગુન્હાનો ભેદ પણ ઉકેલાઇ ગયો છે.આરોપીઓ પાસેથી મોટર સાયકલ,બે મોબાઈલ  ચોરીના ઘરેણાં સહિત રોકડ રકમ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરી છે.આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી અન્ય ગુના ઉકેલાઈ તેવી શક્યતા પણ હાલ સેવાઈ રહી છે...

Body:લૂંટ - ચોરીના મોબાઇલ સહિત સોનાના ના દાગીના સાથે ત્રણ આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચે  ધરપકડ કરી છે.ઉધના ભીમ નગર નજીલ આવેલ સંતોષી નગરના કંજરવાડ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે.આરોપી અશોક સુમતારામ રાજનટ , ધરમ મુકેશભાઈ રાણા સહિત રાકેશ ભીખુભાઇ નાયકા ની ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓ પાસેથી મોટર સાયકલ,સોના ના અલગ અલગ ઘરેણાં,બે મોબાઈલ તેમજ રોકડ રકમ મળી કુલ 1,80,300 નો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યો છે.

Conclusion:ક્રાઇમ બ્રાન્ચની પુછપરછ માં અડાજણ સહિત ઉંમરા વિસ્તારમાં નોંધાયેલ ચોરી તેમજ લૂંટના ચાર ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે.જેમાં અડાજણ વિસ્તારમાં ત્રણ મોબાઈલ સ્નેચિંગ અને ઉમરા પોલીસ ચોપડે નોંધાયેલ લૂંટના ગુનાનો  ભેદ ઉકેલાયો છે.ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપી ધરમ રાણા અગાઉ ખટોદરા અને અડાજણ પોલીસ ના હાથે ચોરી તેમજ લૂંટના ગુનામાં ઝડપાઇ ચુક્યો હોવાનું ખુલ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.