સુરત: સુરત (Corona Cases in Surat) શહેરમાં આજે કોરોના (Surat Corona Update) કેસ કુલ 2986 કેસ આવ્યા છે. ફુલ એક્ટિવ કેસ 8262 છે. શહેરમાં આજદિન સુધી કુલ 1,19,834 કેસ છે. આજે ઓમિક્રોનના એક પણ કેસ નોંધાયો નથી, અને ઓમિક્રોનના એક પણ એક્ટિવ કેસ નથી. સુરત જિલ્લામાં કોરોનાથી 1 વ્યક્તિનું મોત છે. આજે શહેરમાં કુલ 930 લોકો સ્વસ્થ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ - 1,14,290 લોકો સ્વસ્થ થયા છે. આજે 2927 લોકો વેક્સીનેટ થયા છે, તથા સિનિયર સિટીઝનને આપવામાં (Corona Peak In Surat)આવતું પ્રિકોશન ડોઝની કુલ 4422 લોકોને આપવામાં આવ્યું છે.
શહેરના 3 ઝોનમાં સૌથી વધુ કેસો છે.
સુરત શહેરમાં આજે કોરોના કેસ કુલ 2986 કેસ આવ્યા છે, તેમાં સૌથી વધુ કેસ શહેરના રાંદેર ઝોનમાં 650 તથા લીંબયાત ઝોનમાં 633 અને અઠવા ઝોનેમાં 534 આ રીતે શહેરના 3 ઝોનમાં સૌથી વધુ કેસો આવી રહ્યા છે.
આ પણ વાંચો:
Corona Peak In Surat: સુરતમાં જાન્યુઆરીમાં કોરોના પીક આવવાની શક્યતાઓ, બુસ્ટર ડોઝ આશીર્વાદ રૂપ