ETV Bharat / city

Surat Collector appeal : સાવધાન, તાપી નદીને લઇ કલેક્ટરે કરી અપીલ - સુરત મેયર હેમાલી બોઘાવાલા

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઇ છે. જેને લઈને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું શરુ કરવામાં આવ્યું છે. નાગરિકોને સાવચેત રહેવા તેમજ કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા સુરત કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે.સાવચેત રહો તેમજ

Surat Collector appeal :  સાવધાન, તાપી નદીને લઇ કલેક્ટરે કરી અપીલ

author img

By

Published : Jul 19, 2022, 10:02 PM IST

સુરત : ઉકાઈ ડેમના (Ukai Dam )ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થઇ રહી છે. જેથી 19 જુન 2022 સુધી ડેમની સપાટી રૂલ લેવલ સુધી પહોચી ગઇ હતી. જેથી ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવાનું શરુ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ સુરત કલેકટર આયુષ ઓક (Surat Collector Ayush Oak) દ્વારા નાગરિકોને સાવચેત રહેવા તેમજ કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અપીલ (Surat Collector appeal) કરવામાં આવી છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરતની તાપી નદીમાં નવા નીર (Water income in Tapi River )આવતા તાપી નદી બે કાઠે વહી રહી છે. તંત્ર દ્વારા તાપી નદી કિનારાના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહો

આ પણ વાંચોઃ DNA જ્વેલરી: શું બ્રેસ્ટમિલ્કમાંથી બ્રેસ્ટલેટ અને બાળના વાળમાંથી વીટીં બને?

ડેમમાંથી 1.88 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું- આ ઉપરાંત વિયર કમ કોઝવે પણ ઓવરફલો થયો છે. જેથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે ઓવરફલો થતા અહી નયનરમ્ય દ્રશ્ય પણ સર્જાયા છે. 19 જુન 2022 ના રોજ બપોરે 12 કલાકે ઉકાઈ ડેમની (Ukai Dam )સપાટી 332.53 ફૂટ નોંધાઈ હતી જયારે ડેમમાં પાણીની આવક 72685 કયુસેક નોંધાઈ હતી. આ ઉપરાંત ડેમમાંથી 1.88 લાખ કયુસેક પાણી (Ukai Dam Water Release )છોડવામાં આવી રહ્યું હતું.

આ પણ વાંચોઃ રાજ્યનો આ બીચ કરાયો બંધ, સુરત સહિતના શહેરોમાં એલર્ટ

7 ફ્લડ ગેટ બંધ -આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાના(Surat Mayor Hemali Boghavala) મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે ઉપરવાસના વરસાદને લઇ સુરત તાપી નદીમાં નવા નીર (Water income in Tapi River )આવ્યા છે.નદીમાં પાણીના સ્થર વધતા ફ્લેડ ગેટ બંધ કરવામાં આવ્યા છે મનપા તંત્ર અલેટ છે.7 ફ્લડ ગેટ બંધ કરતા ફાયરની ટીમો અને પમ્પ સેટ મુકાયા છે. ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય મુકવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.